SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨] બુદ્ધિપ્રભા (તા. ૧-૬-૧૯૬૪ વિદ્યમાન છે, તેમને ઘણો ભાગ વાંચવામાં આવ્યો છે. વૈશેષિક, કણાદદર્શન, યોગદર્શન, વેદાંત દશન વગેરે દર્શનેનાં ઘણાં પુસ્તક વાંચ્યા... સં. ૧૯૫૯ની સાલમાં પ્રથમ ચોમાસું કર્યું ત્યારે ઉત્તરાધ્યયન સૂત્ર અને ધર્મરત્ન પ્રકરણ વાંચ્યું. ૧૯૪૦માં ઉપાસક દશાંગ અને ધર્મ સંગ્રહ વા. આજરોજ પંચકલ્પ ભાષ્ય વાંચીને પૂરું કર્યું. નિશીથચૂર્ણ,-વ્યવહાર વૃત્તિ, બહ૯૯૫વૃત્તિ, જિત ક૫ વગેરે સુરતમાં ૧૯૬૬ માં વાંચ્યાં. શાહજિતકલ્પનું અધ્યયન અમદાવાદમાં કર્યું. ધર્મ સંગ્રહણી પાલીતાણામાં વિહારમાં વાંચી. તસ્વાર્થ સૂત્ર પરની બે ટીકાએ અમદાવાદમાં ને સંમતિતર્ક તથા અષ્ટસહસ્ત્રી માણસામાં સ્યામસુંદર પાસે વાંચ્યાં. સ્યાદવાદ મંજરી ને સ્યાદવાદ નાકર અવતારિકા ૫. જગન્નાથ શાસ્ત્રી પાસે ૧૯૬૦ માં મહેસાણે વાંચી..... વિનંતી. વાચકને અભિપ્રાય એ સામયિકની તંદુરસ્તી અને રોગનું નિદાન છે. બુદ્ધિપ્રભા માટે આપને નીડર અને નિર્ભિક અભિપ્રાય અવશ્ય લખી મોકલે......પ્રગટ કરવામાં આવશે. –સંપાદક. તમારા
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy