________________
ગાં રવા સ
વતુ,
શ્રી શ્રમણ સસ્ય શાંતિ શ્રી બ્રહ્મ લેાકસ્ય શાંતિ ભવતુ.
1
શાંતિ સ્નાત્ર મહોત્સવનું એક દૃશ્ય.
દાઢી પર હાથ મૂકી, ગરમ સાલ ઓઢીને ઊભેલા, ઃ બુદ્ધિપ્રભા' ના આદ્ય ત ંત્રી તેમજ આ શતાબ્દિ મહેાત્સવના ક્રિયા વિધાયક પડિતવય શ્રી મીલદાસ કેસરીચ'ă સંઘવી ઊભા છે. તેમની બાજુમાં અર્ધો ખેસ એઢીને ઊભેલા તેમના સહુ કાર્યકર શ્રી ભરતકુમાર છે અને તેમની બાજુમાં પંડિતજીના સુપુત્ર શ્રી યશવતકુમાર ઊભા છે. આ બધાની સામી હરાળમાં શ્રીફળ લઇને ઊભા છે તેઓ શેઠશ્રી રતીલાલ નગીનદાસ છે.