SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મે, રમણલાલ ચી. શાહ, રાગ અને વિરાગની લીલા : [ગ્રંથ પરિચય] [ શ્રીયુત્ રમણલાલ, મુંબાઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજના, ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક છે. તેઓશ્રીએ નવલ નવૠતી રાસ? વિષે મહાનિમધ (થીસીસ ) લખીને ડોક્ટરની ડીગ્રી મેળવી છે. તદુપરાંત તાજેતરમાં જ તેઓમીએ આપણા જૈન સાહિત્યના એક બેનમૂન જ બુસ્વામી રાસ' નુ' સપાદન કર્યું છે. અહીં તેઓશ્રી આપણને વલ્કલચીરીની રાગ અને વિરાગની લીલાના સંક્ષિપ્તમાં છતાં સુદર રીતે પરિચય કરાવે છે. ઃ બુદ્ધિપ્રભા” એ સાહિત્યનું માસિક છે. વાચકેાને સાહિત્યના આસ્વાદ કરાવવાના એના પ્રયત્ન છે. આ સિવાયના બીજા કાઇ રાસ કે એવા ફાઈ શામય ગ્રંથના આવા અધ્યયનશીલ પશ્ર્ચિય આપવા અન્ય લેખક મિત્રોને અમારું ભાવભીનું નિમંત્રણ છે. આપની પ્રગટ થયેલી કૃત્રિને અવશ્ય પુરસ્કાર આપવામાં આવશે. ~સ’પાદક ] · પ્રાપ્ત કર્યું છે. એમણે સાખપ્રદ્યુમ્ન ચેપાઈ, મૃગાવતી રાસ, નવલ નવદંતી રાસ, પુણ્યસાર રાસ, વસ્તુપાલ–તેજપાલ રાસ, ક્ષુલ્લક કુમાર રાસ, પુજા ઋષિ રાસ, ચંપક શ્રેષ્ઠિ ચેપાઈ, ધનદત્ત શ્રકિ ચેપાઈ, વલ્કલચીરી રાસ, સીતારામ ચાપાઈ, દ્રૌપદી ચાપાઇ વગેરે રાસ–ચેાપાઈના પ્રકારની ધણી રચનાએ કરી છે. રતવન, ગીતાદિ લઘુ રચનાએમાં પણ એમનુ` સ્થાન ପୃ મહત્ત્વનું છે. ઇ. સ. ના સેાળમા-સત્તરમા શતકના જૈન કવિઓમાં કવિવર સમયસુંદરનું સ્થાન અનેાખુ છે. સસ્કૃત, પ્રાકૃત તેમજ ગુજરાતી ભાષામાં વ્યાકરણ, ન્યાય, જ્યાતિષ, ઇતિહાસ, પ્રબંધ, રાસ–ચેાપા, બાલવખેાધ, સ્તવન, સજ્ઝાય, ગીત ઇત્યાદિ સાહિત્ય પ્રકારામાં પેાતાની વિપુલ અને ઉચ્ચ કાર્ટિની સેવા આપનાર આ વિદ્વાન કવિએ મધ્યકાળમાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર કવિઓમાં વિશિષ્ટ સ્થાન
SR No.522152
Book TitleBuddhiprabha 1964 02 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy