________________ February 1964 BUDDHIPRABHA Regd No. G. 472 વિ મા હે એપ્રિલ 1964 માં પાં ‘બધપ્રભા'નો | | મહાવીર જન્મ કલ્યાણકે અંક પ્રગટ થશે જો આ અંક માટે નીચેના વિષય પર લેખ તેમજ વાતો હરિફાઈ રાખવામાં આવી છે. વિષયઃ- 1) જગત સંસ્કૃતિમાં ભગવાન મહાવીરનું પ્રદાન. (2) ભ, મહાવીરની સમાજકાલીન સ્થિતિ. | (3) જગતધર્મોના સંસ્થાપકમાં ભ. મહાવીરની વિશિષ્ટતા. , (4) બુધેધને ગૃહત્યાગ અને મહાવીરના ગૃહત્યાગ : એક તુલના. (5) ભારતની આઝાદી ભ. મહાવીરની અહિંસાની સદાય ઋણી રહેશે. વાર્તાઓઃ-જૈન સૂત્રો, શાàા, સિદધાંતો ને આગમામાં સચવાયેલી જૈન પારાણિક કથાઓના આધારેની બાધ કથાઓ, ચરિત્ર વિષયક વાર્તાઓ તેમજ જૈન શ્રમણ ભગવંતો, તિર્થ'કર ભગવંતોના જીવન પ્રસંગે, તેમજ તેઓના રેખાચિત્રો વગેરે ઉપરની વાતોએ લખી મોકલવા વિનંતી છે. વાર્તા અને લેખેના ત્રણ ત્રણ ઇનામે વહેંચવામાં આવશે. પ્રથમ નંબરને રૂા. 31, બીજા નંબરને રૂા. 25, ત્રીજા નંબરને રૂા. 11. વાર્તા અને લેખ માટે અલગ અલગ ઈનામ આપવામાં આવશે. લેખ અને વાર્તા પુલર કે પના પાંચ પાનાથી વધુ ન હોવી જોઈ એ. તમારી કૃતિ 'કાગળની એક બાજુએ, સ્વછ અક્ષરે, તમારૂ’ પૂરૂં સરનામું લખીને આજે જ " બુદિધપ્રભા'ના કાર્યાલયે મોકલી આપી ઇનામ મેળવે. તા. ૧પ માર્ચ 1964 પછીથી આવનાર તિ હરીફાઈમાં લેવાશે નહિ. તે પહેલાં જ આપની વાતો કે લેખ મોકલી આપે. હરીફાઇનું પરીણામ બુધિપ્રભા ”ના માટે મે 1964 ના અંક માં જાહેર કરવામાં આવશે. -સંપાદક, કાર્યાલય:“ બુધપ્રભા C/o, ધનેશ એન્ડ કાં., 19,21, પીકેટ કેસિ લેન, મુંબઈ 2. કવર પ્રિન્ટેડ “કિશોર પ્રિન્ટરી,” કેટ, મુંબઈ