________________
1
શાસન સમાચાર
ΚΩΣ
"
.
K
મારું શું માનુ ? મારું ના કશું આ જંગે, તારું' જ દીધેલ. પ્રભુ ! ધરું તારા જ ચરણે,
ઘાટકોપરમાં બંધાનાર નુતન જિનાલયના મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામીની અંજનશલાકા અને પ્રતિષ્ઠા માટે રૂા. ૧,૧૧,૧૧૧ ની ઉછામણીને આદેશ મળ્યા પછી શેઠ શ્રી સવાઈલાલ કેશવલાલ જે. પી. પરમ પૂન્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ ધર્મ સુરીશ્વરજી મ. સા. ના વરદ્ હસ્તે વાસક્ષેપ લઈ રહ્યા છે.
S K