SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આ માસની જેલની તારીખ. તા. ૧૫ ફેબ્રુઅારી હશે. સુ ૨) ભ૦ મરનાથ આશીલું યવન જાણુક તા. ૧૭ ફેબ્રુઆરી ફા. સુ. ૪) ભ૦ મહીનાથ સ્વામીનું , તા. ૨૦ ફેબ્રુઆરી (કા. સુ. ૮) ભ૦ સંભવનાથ સ્વામીનું તા. ૨૪ ફેબુઆરી (કા. સુ. ૧૨) ભo મલ્લીનાથ સ્વામીનું નિર્વાણ કલ્યાણક ભ૦ સુંનસુરત સ્વામીનું રીક્ષા , તા. ૨ માર્ચ (ઉ. વદ ૪) ભ૦ પાર્શ્વનાથ સ્વામીનું ચ્યવન કલ્યાણક કેવળજ્ઞાન , તા. ૫ માર્ચ ફા. વદ ૫) ભઇ ચંદ્રપ્રભુ સ્વામીનું ચયન કલ્યાણક તા. ૬ માર્ચ (ઉ. વદ ૮) ભર આદિનાથ અને જન્મ કલ્યાણક અહિંસા એ માનવમાત્રને મહામંત્ર છે. તેને વ્યવસ્થિત પ્રચાર વિના સમાજનો અભ્યદય થઈ શકે નહીં. તેમાંએ જેઓ વિષમ સંયોગોના પરિણમે ધર્મભૂલ્યા છે, તેમને તે અહિંસાને મહામંત્ર અવશ્ય સંભળાવે જોઈએ. આ કાર્ય માબ શબ્દોના સ્વસ્તિક પૂરવાથી થતું નથી. તે માટે એકનિષ્ઠ બની, અખંડઅવિરત પ્રયત્ન કરવાની જરૂર છે. ગુજરાતનું ગૌરવશાળી જૈન મિશન. પરમાર ક્ષત્રિય જનધર્મ પ્રચારક સભા. જે બોડેલી અને તેની આસપાસના પ્રદેશમાં અહિંસા ધર્મને વ્યવસ્થિત પ્રચાર કરી રહ્યું છે. અને તેનું પરિણામ ઉત્તરોત્તર સુંદર આવતું રહ્યું છે. છેલ્લાં પંદર વર્ષથી કાર્ય કરી રહેલ આ સંસ્થાને પરિચય મેળવે અને સહકાર આપે. જે આપણે એમ ઇરછતા હોઈએ કે અહિંસા ધર્મનો પ્રચાર વધે અને બીજા હજારો ભાઇએ તેના ઝંડા નીચે આવી પિતાનું કલ્યાણ સાધે. તો આ સંસ્થાને છુટા હાથે પૈસાની મદદ કરવી ઘટે છે. બોડેલી અને તેની આસપાસના દેરાસરોની પંચતીર્થીના દર્શન કરવા | પધારો. અને આ કાર્ય ક્ષેત્રનું નિરિક્ષણ કરે. મદદ મોકલવાનું ઠેકાણું ! કાર્યાલય : | માનદ્ મંત્રીઓ : શેઠ વાડીલાલ રાઘવજી [૪૫૭, સરદાર વી. પી.રોડ, જેઠાલાલ અમીચંદ શાહ ૬૧, તાંબા કાંટા, 1 ૨ જે માળે, ઈશ્વરલાલ કસ્તુરચંદ - મુંબઈ ૩. મુંબઈ ૪. સાળવી
SR No.522152
Book TitleBuddhiprabha 1964 02 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy