SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ફૂલ મને જયકુમાર શાહ અંગારે આ માસની મા શ આ કથાઃ | સાહિત્યની હરજીાળ દુનિયામાં શ્રી જયકુમાર શાહની એ પહેલી પગલી છે તેએથી મહત્વકાંક્ષાથી થનગનતા એક નવયુવાન કાકર છે. પેાતાના મકાનમાં, યુવક પ્રવૃત્તિએના તે સૂત્રધાર છે ભીંતપગે તેમજ ‘મ’ઝીલ' નામના એક સાહિત્યીક પત્ર ચલાવવાના તેઓ અખતરા કરી ચૂકયા છે. મ કથા મારા તેએ પરમ મિત્ર છે, એ તેમને આપણી આગમ કથામાને નવી રશૈલીમાં લખવાની વિનંતી કરી અને તેમણે એ સહ વધાવી પશુ લીધી. જેતુ' આ પ્રથમ પુષ્પ છે. દર માસે તે આપણને એક આગમ કથા આપશે આ કથા ઉત્તરાધ્યયન સૂત્ર'ના આવી છે. કુંત્ત એક મદમસ્ત યુવાન હતેા. હસ્તીનાગપુરના રાનને! એ લાડકા પુત્ર હતા. એ રાજકુંવર હતેા. રાજવી સંસ્કારની એના તનબદનમાં ખુમારી હતી. પરંતુ રાજાના સ્વભાવ સાથે સંકળાયેલી ખુવારીથી એ દૂર હતા. સંસ્કાર અને ચારિત્રથી એ સુદૃઢ હતા. એણે એનાં પૂર્વજોને ઇતિહાસ સાંભળ્યો હતા. ઋતિહાસ તા વીરત્વથી ભરપૂર આધારે નવ સરજી કરવામાં સ્પાદક હતા. પરંતુ એ નાગી ને તાતી તલવારે, એ બરષ્ટ ને એકામ ભાલાએ, લેાહીથી ખરડાયેલી એ નગરીએ, કદી મેાતને ડારતી, તે કદી મેતની ડરાવતી એ ભયાનક ચીસે વગેરેથી ભરપૂર એ ઇતિહાસની વાતામાં તેને શૂરાતન નહેતું દેખાતું. માનવીની જ ગાલિયતના તેને તેમાં ભણકારા સંભળાતા હતા. એ પાપભીરૂ હતા. હાડકાનાં સર્વે
SR No.522152
Book TitleBuddhiprabha 1964 02 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy