SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ છે એક સુંદર પ્રકાશન છે આત્મતત્વ વિચાર ભાગ ૧-૨ ગુજરાતી ભાષામાં ગમે તેવા નાસ્તિક અને દુરાગ્રહીન ગળે ઉતરી જાય તેવી યુક્ત, તર્ક અને મનોહર દ્રષ્ટાંતથી પ્રચુર, આમાનું અતિવ, સવરૂપ, આમાની મહાન શકિત, કર્મનું બળ અને ધર્મની મહત્તા સમજાવતે અપૂર્વ અધ્યાત્મ તત્વજ્ઞાનને ગ્રંથ રત્ન -: પ્રવકતા :દક્ષિણ દેશદ્ધારક પૂ. આચાર્યદેવ વિજયલક્ષ્મણ સૂરીશ્વરજી મ. સાહેબ કિંમત બને ભાગના ફકત ૭ રૂ. દરેક જૈનના ધરમાં આ ગ્રંથ અવશ્ય હે જઈએ. – હિનરીમાં – આત્મ તત્વ વિચાર હિન્દી ભાષામાં પણ બહાર પડી ચૂકયો છે. બન્ને ભાગ એકજ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પાકુ બાઈન્ડીંગ ૧૬ પછ ૭૨૦ પેજને દળદાર ગ્રન્થ છતાં કિંમત ફકત પાંચ રૂપીઆ – અંગ્રેજીમાં – આત્મ તત્વ વિચારને અંગ્રેજી અનુવાદ સુંદર શૈલીથી કરવામાં આવ્યો છે. અત્યંત આકર્ષક ગેટ-અપ બાઈન્ડીંગ અને છપાઈ. પૃષ્ઠ ૫૫૦ લગભગ કિંમત ફક્ત દસ રૂપીયા મળવાનું સ્થળદ શ્રી આત્મકમલલબ્ધિસૂરીશ્વરજી જન છે જ્ઞાનમંદિર, ૬, એસન, કાદર, બી. બી. મુંબઇ ૨૮,
SR No.522148
Book TitleBuddhiprabha 1963 10 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1963
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy