________________
મરને ભય બીકને જામને જ હોય છે. સરવશીલ મgય તે મરણને જુના કપડાં ઉતારવાનું જ સમજે છે.
પાણી વિનાના સરેવરમાં ચીરા દેખાય છે તેમ માનવતા વિનાના ધર્મમાં પણ છિદ્રાષિતા આદિ ઘણી ચીરાડે હેય છે.
એ મુકેલીભર્યું તે છે જ પણ તેને ઉતાર
વ્યવહારુ જીવનમાં ધર્મને ઉતાર તે જ સાચે માણસ અને સારો ધર્મ છે.
ઈલેકટ્રીક બત્તીઓની ગમે તેટલી રચનાઈ પણ મૂળ ચાંપ (બટન) દબાવતાની સાથે જ અંધારું ઘર બને છે, તેમ ગમે તેટલાં ધન વૈભવ કે મહેલે હશે તે બધાં પુણ્ય પરવાર્યા રૂપ ચાંપ દબાઈ કે હતાં ન હતાં થઈ જશે.
મરનારની પાછળ મરનારને કોઈ રતું નથી. સહુ પિતાના સ્વાર્થને રડે છે. વડનું ઝાડ ભયંકર વળી આવતાં પડી જાય તે તે ઝાડ પડવાથી તેમાં આશરો લેનાર પક્ષીએ કે છાયા પામનાર મુસાફરી આઠંદ કરે છે તે શું ઝાડને માટે કરે છે ......
હુંડી કે ચેકનું કવર સારું અને મિતું હેય પણ
અંદર હુડી જ ન હોય તે...
આપણે લેક પ્રસિદ્ધ ન થઈ શકયા તેની ફિકર છોડી તેને લગતી ચગ્યતા મેળવવાનું ચિંતન કરે.
જેણે ધન ગુમાવ્યું છે તે કઈજ ગુમાવ્યું નથી. જેણે શારીરિક સ્વાધ્ય ગુમાવ્યું છે. તેણે કંપ્રક ગુમાવ્યું છે. અને જેણે પ્રતિષ્ઠા ગુમાવી તેણે બધું જ ગુમાવ્યું છે.
માનવ છે.
- અપકાર ઉપર ઉપકાર કરનાર દેવ છે. ઉપકાર ઉપર ઉપકાર કરનાર અને ઉપકાર ઉપર અપકાર કરનાર રાક્ષસ છે