SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ The 9026 બુધ્ધિપ્રભા : માસિક : તંત્રીઓ:- પંડિત છબીલદા૨ન કેસરીચંદ સંઘવી. શ્રી. ભદ્રીકલાલ જીવાભાઈ કાપડીઆ પ્રેરક : મુનિશ્રી ત્રૈલાયસાગરજી વર્ષ ૩૯ અંક ૪ 529 સ, ૨૦૧૮ મહા ૧ સળંગ અંક ૨૮ ચિંતન કણિકાઓ ઉપાશ્રય એ સગપણ કે સ’સારની વાતા કરવાના ચારા નથી; મેાક્ષ ગયેલા આત્માએનું એ તે અમર સ્મારક છે.... દેરાસર એ મલ'કાર કે ફેશનેબલ કપડાં બતાવવાના પ્રદશન હાલ નથી, મુક્તિની સાધના માટેનું એ તે સાધનાસદન છે.... કેસર એ ભગવાનના માથાના દુઃખાવા માટેના લેપ નથી; સંસારને ખત્મ કરવાનું એ તા અફીણુ છે.... પૂજા એ પ્રતિમાના અગે કેંસરના લપેઢા કરવાની ક્રિયા નથી; ખૂદ વીતરાગ અનવાની મહાન પ્રક્રિયા (પ્રયાગ) છે. એ તા.... પ્રતિમા એ કાઈ માત્ર શિલ્પનું પૂતળું નથી; એ તેા જીવનની સાધનાનું પવિત્ર પ્રતીક છે....... श्रीकलाससागरसूरि ज्ञानमन्दि श्रीमहावीर जैन आराधना केन् છીયા (પાધીનગર) પિનું
SR No.522128
Book TitleBuddhiprabha 1962 02 SrNo 28
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1962
Total Pages26
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size775 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy