SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ધનપ્ર ~~~ માસિક k તંત્રીઓ:- પંડિત છબીલદાસ કેસરીચંદ સંઘવી શ્રી.ભટ્ટીકલાલ જીવાભાઈ કાપડીયા પ્રેરક-મુનિશ્રી ત્રૈલોક્યસાગરજી સંવત ૨૦૧૭ ભાદ્રપદ્મ વર્ષ રજુ મક ૨૩ ---- ચિંતન કણિકાઓ ***WHOLE www. use#!/by@w રાત્રિના નિરવ અધકાર મારા કાનમાં કહી રહ્યો હતે : “ શ્રદ્ધાથી સૂઈ જા, મારા સંતાન ! સોનેરી પ્રભાત ઉગવાનુ જ છે. ' અને જ્યારે અરૂણનુ એ ગુલાબી હાસ્ય જોઉ છું ત્યારે મારો આતમ ખેલી ઊઠે છે : ભગવાન હજી નિર્દય નથી બન્યું. રાત વીતે છે અને સવાર તે પડે જ છે...' -- ધરને કાર્ટુન ચિતરવાનું મન થયું. અને એણે કાર્ટુન ચિતર્યું. નીચે લખ્યુ હતુ. “મા....ગુ....સ....” કહે છે મૃત્યુ મંગલ છે. અને હુ' એ મંગલ મૌનની સાધના કરું છું કારણ શબ્દોનું મૃત્યુ એટલે મો...... મારા આતમ ગાંઠીવ લઇ ઊભા છે. ચાલ્યે આપ આ સારથી ! મારા જીવનરશ્ તારા વિના ખાટી થાય છે....
SR No.522123
Book TitleBuddhiprabha 1961 09 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size962 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy