________________
ર૪.
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા થયા બાદ વાષક પરીક્ષાને પારિતોષિક સમર્પણ સમારંભ તા. ૨૬-૮-૬ ના સવારના લા વાગે પરમપુજ્ય પરમ તપસ્વી પરમગીતાર્થ પુજ્ય ગણીવર્ય શ્રી ધર્મ સાગરજી મ. સાહેબ અને તેઓશ્રીના શિષ્ય વિદ્ધાર્થ પુજ્ય મુનીરાજથી અભસાગર મ સાહેબ આદિની પુનીત નિશ્રામાં યોજવામાં આવેલ. પ્રારંભમાં પુત્રીના મંગલાચરણ બાદ વિદ્યાર્થીઓએ શ્રીમન્મહાવીર દેવનાગુણગાન રૂપ પ્રાર્થના સંગીત સાથે કરેલ ત્યારબાદ સંસ્થાના માનદ સેક્રેટરી શ્રીયુત વકીલ ચીમનલાલ અમૃતલાલે આમંત્રણ પત્રિકાનું વાંચન કરેલ. માસ્તર શાન્તીલાલ સેમચંદ મહેતાએ વાર્ષિક રીપોર્ટ વાંચી સંભળાવેલ. પરીક્ષક વડીલાલ મગનલાલ શેઠે પરીક્ષાને અભીપ્રાયનું વાંચન અને રોચક શૈલીમાં પ્રાસંગીક
તવ્ય કરેલ. ૫. પુખરાજ અમીચંદજી ઠારી, વકીલ ચીમનલાલ અમૃતલાલ, શેઠ પુનમચંદ વાડીલાલ (ઉંઝાવાલ) આદિએ સંસ્થાના વધારે વિકાસ અંગેના લ ક વિચાર રજુ કરેલ. ગુરૂ ગુણગાન રતુત થયા બાદ રાવબહાદુર શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીભાઈના શુભ હસ્તે રૂ. ૨૦) નું રોકડ પોિષિક અભ્યાસીઓને આપવામાં આવેલ પુજય મહારાજશ્રીનું મંગળમય પ્રવચન થયું હતું આ પ્રસંગે પરમ વિદુષી સાધ્વીજીશ્રી લાવી છે મ. સા. પુ. માવજી પ્રમોદી આદિમ સાહેબની સારા પ્રમાણમાં હાજરી હતી અને ડા. મગનલાલ લીલાચંદ, મણીયાર હરમાનભાઈ કડીવાળા, બાબુ લાલભાઈ શેઠ હઠીભાઈ પરસેતમદાસભાઈ પટવા મણલાલ દલાભાઈ માર ચંપકલાલભાઈ આદિ ધર્મપ્રેમી સજજનેની હાજરી હતી. વર્ષ માન તપની એલો પાસે. નખનાર વિ. શશીકાન્ત મેહનલાલ ને પુસ્તક ભેટ આપ્યું હતું, પુજ્ય શ્રી અક્ષયસાગરજી ભ. ૨. ની પ્રેરણાથી શ્રી નમસ્કાર મહામંત્રની નવ દિવસની આરાધના એકાસણુ આયંબીલ સાથે ૧૨ વિદ્યાથી માને કરી હતી.
તા. ર૬-૮-૬ ના રોજ શ્રી મહાવીર સ્વામીના દેરાસરે અંગરચના સંસ્થાન તરફથી કરાવી હતી અને તે દીવસે વિદ્યાર્થીઓને દુધપાક પુરીનું જમણ આપવામાં આવ્યું હતું. રા. , શેઠ શ્રી છતલાલભાઈ આ દીવસ સંસ્થામાં રોકાઈ સંસ્થાની સ્થાનીક કમીટીના સભ્યો સાથે સંસ્થાના ઉત્કર્ષ અંગે કેટલીક મહત્વની વીચાર કરી હતી. સંસ્થા તરફ પરીક્ષા કાન્તીલાલ ભાયચંદ મહેતાએ માંડળ શ્રી ભારતી ભુષણ જૈન પાઠશાળાની પરીક્ષા લીધી. ઇનામ. ૧૮૫ નું ગોઠવવામાં આવ્યું હતું બી ભાવનો ની બધી શાળાઓને ઈનામ સમારંભ તા. ર૩ ૪-૬ ને લેવાથી પરીક્ષક શ્રી વાડીલાલ મગનલાલ શેડછી ભાવનગર ધામક શીલગુ સંધના આચરી ભાવનગર ગયા છે.
વિદાયગર- વિ. પુનમચંદ કેવળદાસ છુટા થઈ મુંબઇ જતાં દેશી ગોપાળદાસ નામદાસના પ્રમુખસ્થાને સમારંભ યોજાયો હતો. ક. ૫૧) પુનમચંદે સંસ્થાને ભેટ કર્યા હતા.
છોટાઉદેપુર અત્રેના દેરાસરમાં શાંતિનાથ ભગવાન તથા પાર્શ્વનાથ ભગવાન તથા સુવીધીનાથ ભગવાન આદી પ્રતિમાજીઓમાંથી એક સુદ ના જ અમી ર્મા હતા. આ અમીઝરણાં ચાર-પાંચ દિવસ ચાલુ રહ્યા હેવાથી અત્રે જૈન તથા જૈનેતર પ્રજા એ પ્રત્યક્ષ દર્શન કરી લાભ લીધો હતે.
અત્રે પુ. સાછિ રત્નપ્રભાજી આદીની શુભ નિશ્રામાં અષાઢ વદ ના રોજ અષ્ટ મહાસિધ્ધી તપ શરૂ કરવામાં આવેલ તેમાં સતર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અત્રે મહાવીર જૈન યુવક મંડળ તરફથી ચાલતી પાઠશાળામાં તા. ૧૩-–61ના રોજ પરીક્ષા રાખવામાં આવેલ છે. આમ ગુજરાતના ખૂણામાં આવેલ ગામમાં પણ મંડળ સારી રીતે પ્રતિ કરી રહેલ છે. અને ગામમાં ધાર્મિક ઉત્સાહ સારો છે