SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણ શકે છે. પણ અદા, આપા વગરનું હું પીનાર નથી. શુક રૂપ બદલી, કાઈ પુરૂષ હાજર છે. ને કહે હું વિદ્યાધર છું. પેલા જ્ઞાની મુની જે મારા તાત થાય છે તેમને વંદન કરવા હું બયે હતો. અસંખ્ય ધન હતાં, પર દ્રવ્ય હરણમાં સુખ માનનાર તને તેમણે અસ્તેય વતનું વર્ણન સંભળાવ્યું ને મને તે વત નિયમ આપ્યાં. તે વખતે હું હાય સહીત વીચારમાં પડે કે ધનના લેભી આ સાર્થવાહ દુર દેશમાં જાય છે ત્યાં નજરે જોતા, પર દ્રવ્યને શું હરણ નહી કરતા હોય ? માટે તમારા સાથેની પરીક્ષા કરવા હું પ્રેરાયે. આ બધા પ્રસંગ મેં જ ઉભા કર્યા છે હે નર રન ! મેટા પ્રાણ રક્ષક રૂપ કાર્યમાં, તું આવી વસ્તુના લેભથી પણ પરાભવ ન પામે. અડગ રહ્યો એમ કહી સર્વ ધન ભંડાર તેને અશ્વ સાથે આણે. ને બધાની ભેગા કરી દીધા, પુણ્યસારે પુછયું-આ ધન કેવું છે ? વિદ્યાધર કહે-એમાં કંઈક મારૂ છે ને કંઈક લેઓનું હરણ કરેલું છે. હે મહાનુભાવ ! પિતાને, બેધ છતાં મેં ચોરી ના મુકી. પણ આજ તારું ત્રત જોતાં, હું બરાબર તેનું પાલન કરીશ. એ રીતે તું મારે ગુરૂ થવાથી, આ ધન તને અર્પણ કરું છું. પુષ્પસાર કહે ; જેનું જે હોય તેને તે આપી દે. પછી વિદ્યાધરે કહ્યું પણ મારે તે ગ્રહણ કરો. ત્યારે જવાબ દીધું કે મેં પ્રતિજ્ઞા કરી છે કે આ અશ્વ છવાડે તેને બધું આપીશ. મટે છે વિદ્યાધર ! મારે ધન પણ તમે ગ્રહણ કરે. અહીંમાં આ ગુંચવાડે, માનવ સવથી ઊભો થયે ! વિદ્યાધર કહે ! હે પુષ્પસાર આ તે બધું મારી માયા હતા અને તારી કરી હતી, એટલે તેમાં મારી માયાથી કરેલું હોવાથી, મારાથી કાંઈ લેવાય નહીં. તે તે અર્પણ થયેલું પાછું ના લેવાય! | પુણસાર-તમે મારું ધન લેતા નથી ને હું તમારું ધન લેતા નથી તે આ વનને સ્વામી કોણ થશે ? આ પ્રશ્નનો ઉકેલ એ આવ્યો કે લક્ષમી ધર્મથી મળે છે તે ધર્મને વરે છે માટે ધર્મ માર્ગે બંને વાપરવાં. ને તે મુજબ વપરાઈ હવે હે પુષ્પસાર! ધર્મ આરાધવાથી તે ભવ સમાપ્ત કરી, હે લક્ષમીપુંજ ! તારા પુણ્યના પંજથી આજે તું ખરેખર લક્ષ્મીપુંજ જ છું. હું પણ તારી સાથેના પુયથી દેવલે પામે છું. એ ખરેખર તારે મારી ઉપર ઉપકાર છે એ કેમ વીસરું !!! બિત નો સ્વયમેવ નાગ્ની સ્વયં ના ખાદનિત ફિલાની વૃક્ષા: ધરાધરે વર્ષતિ નામહેતવે, પરોપકારાય સંત વિભૂતયઃ અર્થ - નદી પોતે પાણી પીતી નથી. ક્ષે પોતે પોતાનાં ફળ ખરતાં નથી. વરસાદ પડે, પોતાના માટે વરસતો નથી. આથી જણ,ય છે કે સાજન પુરૂષની વિભૂતિ-સંપત્તિ, પરોપકાર માટે જ હોય છે, આવ્ય ભાગ્યાખ્યુદય પ્રવમ્ | સર્વ શરીરે ય અને મહત્ત્વમ્, તવં ચ પિત્ત સને ૨ સપત સંપઘતે પુણ્યવશેન પુંસામ્. પુણ્યથી પુરૂષને આગ, ભાલ, મેટાઈ, શરીરબળ, પ્રતિષ્ઠા, તત્વ ને સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે તારે ધર્મ અને પ્રેરે છે ને તારા પુણ્ય પ્રભાવથી પ્રેરાયેલ, મર્ભકાળથી હું તેને સમયે સમય ને ઉચીત સામગ્રી સત્વર રજુ કરું છું. આ દેવ વચન સાંભળતાં, વિચારના ઘેનમાં પડી ગયેલ લક્ષ્મીપુજે પૂર્વભવને છે. તેનું સ્મરણ થતાં, ધર્મનું રડી રીતે આરાધના કરવા લાગે. પરીણામે તે ધર્મને નીતનું પાલન કરતા કસ્તો દેવલોક પામી, ? મુકિત વરશે એવું પુથ ઉપાર્જન કરે છે. સબ-વતની પાછળ નોતી જે સુરે નહી, નીતિ જે ના હોય તે વ્રત ફળનું જ કરમાઈ જાય છે. માટે પુ. ઉદયરત્ન મહારાજે કહેવું છે કે વ્રત પચ્ચખાણ કરતાં પહેલાં શીલ નીતિ Character ને પહેલે ખપ કર રે, નહીં તે પામશે
SR No.522123
Book TitleBuddhiprabha 1961 09 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size962 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy