________________
(૩૧)
બેને ત્યાગી મેાહુ ને માયા...........
રાગ........ કુમકુમ પગલે આજે આવે, આંગણીયામાં આજ પધારે. )
ખાલકુમારી તરલાબાળા, સયમપંથે ચાલ્યા,
સંસારના સુખ નધર જાણી, ત્યાગી મેહુ ને માયા. અને ત્યાગી માહુ ને
વીર પ્રભુની વીતરાગ વાણી, ઋણે વૈરાગ્ય જાગ્યા, કીર્તિસાગરસૂરિજી પસાયે, મિથ્યાીમિર ભાગ્યા,
વાણીએ મિથ્યાતીમિર ભાગ્યા.
મા..........માલકુમારી,
આસોપાલવ વૃક્ષ છાંયડીએ, સ ંઘ સહુ મળી આવ્યા, કીર્તિસાગરસૂરિ વિધિ વાસક્ષેપે, ચારૂશિલાથી નામ ભાવ્યા. હુ:ખ ધરી વધાવ્યા.....
સફે ચંદ્રપ્રભા શ્રી ગુરૂણી સંયેગે, આત્મશિત્તલતા છવાયા, અણુહિલપુર પાટણ નગરે, ઘેર ઘેર ગુણ ગવાયા. એનીના ઘેર ઘેર ગુણુ ગવાયા......
માત પિતાની લાડકવાયીએ, અમર નામના કીધી, ધન્ય ગુરૂવીની શિષ્યા બનવા, અંતર આશિષ લીધી. એવી અંતર આશિષ લીધી..........
J J J
,બાલકુમારી.
ܜ
.બાલકુ મારી,
..બાલકુમારી.
વિમળ સાધના પંથે વરને સિદ્ધિ......ખાસકુમારી,
રચયિતા:- ( સુમુક્ષિની કુમારી વિમળાબેન નરોતમદાસ વેારા-ભાવનગર, )
...