________________
લૌકિક આચારને જાણીને રાજા વિજયને પુત્રીને ઘેર બેલાવી લાવવા મ ણસે મોકલ્યા. તેમની સાથે રાષ્ટ્રના ભાઈ જયસેને હિરાનાં બે સુંદર કંકણે ભેટ મોકલાવ્યાં. પણ રાજા શંખે પત્નીને પિયર મોકલવાની ના પાડી. તેથી પિયરના માણુ વિદાય થયા.
“ગુરુ કોણ છે?” “તવ શું છે?”
સવ શું છે ?”
ત્યારે શંખરાજાએ આગળ આવી પૂતળી પર હાથ મૂકી એ ચારે પ્રશ્નોના નીચે મુજબના જવાબ આપ્યા :
વીતરાગ અરિહંત દેવ છે.” “મહાવત ધારણ કરનારા ગુરુ છે." “ જીવવ્યા તત્વ છે.” “કિ ઉપર કાબૂ મેળવ સત્વ છે. -
આ ઉત્તરાથી રાજકન્યાને સંતોષ થશે ને તેણે શંખરાજાના ગળામાં ખૂબ પ્રેમથી વરમાળા આપી.
થખરાજા અને કલાવતીનાં ખૂબ ધામધૂમથી લગ્ન થયાં,
ત્યારે રાણી કલાવતીએ પોતાના ભાઈએ બેટ મેકલાવેલ કડાં પહેર્યા ને ભાઈના ગુણગાન તેની સખી આગળ વર્ણવા લાગી. એ જ સમયે રાજા ત્યાં આવ્યો. તેણે રાણીના હાથમાં કડાં જોયાં, કદના તેલ વિષેની વાત કરતા સાંભળી. એટલે તે શંકામાં પડ્યા.
રાજા, વાજાં ને વાંદર. રાજાને કાન હોય પણ શાન ન હય, રાજ શંખના મનમાં અનેક ઉથલપાથલ થવા માંડી. ન તે એ રાણીને પૂછી શકે કે ન તે એ સ્થિર રહી શકશે. છેવટે ગુસ્સામાં અાવી જ એણે રાતે રાત ચાંડાળાને બોલાવ્યા ને રાણીને જંગલમાં લઈ જઈ એના હાથનાં કાંડાં કાપી નાખવાને હુકમ કર્યો..
બિચારી રાણી ! નિર્દોષ રાણી ! એને ક્યાં ખબર હતી કે આ બધું શું થઈ રહ્યું છે ?
હવે શંખરાજા અને કલાવતી બંને સુખચેનમાં દિવસે પસાર કરે છે. દિવસ અને રાત માં પસાર થાય છે તેની પણ ખબર તેમને પડતી નથી. રાજારાણું એકબીજાનાં એવાં તે પૂરક બની ગયાં છે કે એકબીજે વગર ક્ષણભર પણ તેઓ રહી શકતાં નથી.
કેટલોક સમય વીત્યા બાદ એક રાત્રે રાણી કલાવતીને રવનમાં અમૃત કળશ દેખાશે. એણે રાજાને વાત કરી. રાજાએ જોધીને એ વિષે પૂછ્યું. જોધીએ ઘડી જેને જવાબ આપે -
હે શm, તારી રાણીને એક સુંદર અને તેજપી બાળક આવશે.”
રાજા તે ખુશ ખુશ થઈ ગયો. રાણીને પિયર એ શુભ સમાચાર મુકાયા. પ્રથમ પ્રસૂતિ તે પિતાને ઘેર જ હેય. એ
ચાંડાળે તે રાણીને જંગલમાં લઈ ગયા, એના હાથનાં કાંડાં કાપી નાખ્યાં ને વનમાં રઝળતી મુકી નગરમાં પાછા વળ્યા.
એ તરફ રાણી ઘડીભર તે વિચારમાં પડી ગઈ. અસહ્ય દુખ હોવા છતાં તે રડી નહિ કે ન તે આંખમાંથી આંસુ પાડયાં. એણે તે સાંતવન લીવું કે એના કર્મની કઈ એવી કડવાઈ હશે કે જેથી તેની આવી દશા થઈ.
રાણુને છેલ્લા દિવસે જતા હતા. આ દુઃખમાં પણ એણે એ જ ઘડીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પિતાનું અંગ છેવાને કારણે પાસે જ વહેતી નદીએ તે ગઈ, ત્યાં ઊભા નિભા તેણે નવકાર