________________
ગુણોપી મિલક્તને મેળ.
પડવાની; માટે જીવનના ધરણને ઉચ્ચતર બનાવવું હેય તે અનંત અધિ-સિદ્ધિ અને શુધ્ધિનો સ્વામી અમારો આત્મા છે આ પ્રમાણે વિચારો પ ક અને તે પ્રમાણે વર્તન રાખશે.
જે ભાગ્યશાળાઓએ વિચાર--પ્રણાલિકા તથા સંયમની ચાવીઓ હસ્તગત કરેલી છે તે જ શારીરિક તથા માનસિક શાંતિનું રક્ષણ કરવા સમર્થ બને છે, અને તે શકિતઓમાં વધારે કરતાં રહે છે. તેઓ સારી રીતે સમજતા હોય છે કે કદાપિ ખરાબ વિચારેથી અને અનાયાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી. દુષ્ટ વિચારેથી તથા અનાચારોથી વકલ્યાણ કયાંથી સધાય? આત્મગુણોને વિકાસ તમારામાં રહેલો છે. અને સંયમ કેળવવાની શકિત પણ તમારામાં જ રહેલી છે. માટે તેઓની ચાવીઓ હસ્તગત કરશે. ચાવીઓ બંધ થયેલ તાળાને ઉપાડીને કબાટમાં રહેલી મિકતને દર્શાવે છે તે પ્રમાણે ગુરૂગમરૂપી ચાવીને પ્રાપ્ત કરીને આત્મ
જયરે તમારી નિકટમાં રહેલા માણસે કે મિ અગર અન્ય કોઈ માણસ, કેધિના આવેરામાં ઉગ્રત ધારણ કરતા હોય ત્યારે તમારે તેમાં દાવા નળ સળગે એવા વચનરૂપી ઈધણ નાંખવા ન જોઈએ, સજન તે શાંતિ કેમ જળવાય તે પ્રમાણે વર્તન રાખે. તે વખતે શાંતિ પકડીને મૌન ધારણ કરે અને કર્મ પ્રકૃતિનો વિચાર કરે છે જેથી સ્વરનો ઉદ્ધાર થાય અને આત્મકલ્યાણ સધાય.
ઈપણ માણસે કદાપિ ઉગ્રતાને ધારણ કરી શાંતિ મેળવી છે ? હરગીજ મેળવી નથી અને મેળવશે પણ નહિ. જગતમાં શાંતિને મેળવવા માટે અને આત્મકલ્યાણને માટે આમ સંયમની ખાસ આવશ્યક્તા છે,
( “આંતર જ્યોતિ ” માંથી ઉદ્ભૂત )
--
વાર્ષિક ટાઈટલ પેજ ચા-૩૨૫
પેજ ત્રીજું :- ૨૫૦
જાહેર ખબરના ભાવ - -
છ માસિક ત્રિમાસિક
માસિક
૧૭૫
1૦ ૦
૧૩૦
૧૭૫
૧૦૦
૩૫
વધુ વિગત માટે લખો :શ્રી. તંત્રીએ, “બુદ્ધિપ્રભા” કાર્યાલય, Co શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ
૩૦૪ ખત્રીની ખડકી,
દેવાડાની પોળ, અમદાવાદ,
w
ww
. riya
"
-
-
-
-