________________
બુધ્ધિપ્રભા
laure
માસિક
તંત્રીઓ:- પંડિત છબીલદાસ કેસરીચંદ સંઘવીએ સુ શ્રી. ભદ્રીકલાલ જીવાભાઈ કાપડીઆ રી
વર્તુ ૩૨૦
એંજલી અર્પણ
ܬ ܀
સંવત ૨૦૧૭ જે
સાધુનાં જાહેર વ્યાખ્યાનની પહેલ કરનાર, અધ્યાત્મજ્ઞાનની, વીર પ્રભુના સાચા ઉડા ગભિર તત્ત્વજ્ઞાનની ઘેાષા વડે જનતા જગાડનાર, ક્રિયામાં જ્ઞાનને આતપ્રોત કરનાર, અહિંસા અને સ'ધ પ્રમતીને ચારનાર, યુવાન ને બાળકોમાં વ્યાયામ દ્વારા નવાં ચેતન જાવનાર, ચૈગનાં નવાં રસાયણ દ્વારા મુડદાલેમાં પણ નવાં જીવન પૂરનાર, દ્રવ્યાનુચેગ જેવા ગહન વિષયને ઘરના ઉપયેગી માલ બનાવનાર, ગુફા, ડુંગર, કેતર, મેઘાં, નદિ કીનારાના ચુસ્ત ભેગી, બાલ બ્રહ્મચારી, જૈન ધર્મના ઝંડા લઇ ગુજરાતના ઘર ધરે જઈ જાગૃત થા જૈત કેમ”ના નાદ કરનાર અખંડ પ્રવાસી એવા શ્રીમદ્ ભુખ્રિસાગરજીને આ અંક સાદર, સવદના, સમ.........
4.