SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Jy નજags ડાકલા - હિક ચિંતન કણિકાઓ દેવતા! મારા, તારા માટે હું હજાર જિંદગી કુરબાન કરી દઉં, પણ એક શરત પર : તારા ચરણકમળ પાસે બેસવાનું મને જે કુલ બનાવે તે એહ! શાંતિ માટે સંસાર ખો ખૂંદી વળે, જિંદગી લગભગ અધ ખર્ચી નાંખી અને એ મળી ત્યારે તે એ મારે જ અંતરના ઓરડામાં બેઠી હતી. કેવું ભવ્ય સમર્ષણ! ઉડાડીએ વૃક્ષ પાસે પોતાના માટે હાથે માગે અને વૃક્ષે પિતાના હાથે જ મત માગી લીધું.... મત મોકલે ત્યારે દેવતા! મારા, સાથે સાથે જીવને ધ્યાને આનંદ પણ મોકલજે જેથી એ આનંદના આવેગમાં અને હું પ્રેમપૂર્વક ભેટી શકું... મારી બાજુની એરીમાં બે ચાર જણા ગરમ અવાજે બોલી રહ્યા હતા. કોઈને એ ગાળે દેતા હતા. શ્રાપ આપતા હતા, તિરસ્કારતા હતા. મેં જાણ્યું કે કેઈએ કશુંક પાપ કર્યું હતું અને તેમને આત્મા ઉકળી રહ્યો હતે. પણ એ કેટલું દુઃખદ હતું. એમના ઉકળાટમાં ક્યાંય પાપનો બળાપ ન હતે !.. બધા એ પાપી પર જ તૂટી પડયા હતા !!.. મેત મરે છે; જિંદગી નહિ. જિંદગી નહિ, મત જન્મે છે. એક જ મૂળાક્ષરેના બે સંતાન સેવા ને સત્તા. સત્તા માટે મેં મારામારી જોઈ છે, સેવા માટે પડાપડી... વીજળી મને કહી રહી હતી : “સંજોગ સંગ તું શું કરે છે. સંગ તે આ વાદળો જેવાં છે. જેને પ્રકાશવું જ છે એને વાદળી ઝાલી જ નથી શકતાં અને રેકી ય નથી શકતા.' સ્ત્રી-સત્તા ને સંપત્તિ-યુદ્ધ માટે આમાંથી એકાદ જ કારણું બસ છે... મૃત્યુ ! તારું બીજું નામ યમદેવ છે, નહિ? લે, મને લેવા આવે છે ને ? લઈ, ચલ. દેવના પગલાં મારા આંગણે કયાંથી ?” વેબ પહેરે સાધુ દેખાય. હેય જ એવું કાંઈ નહિ.. રૂપજવાની ને એકાંત એટલે ઘી, આગ અને પવનનો વીવેણી સંગમ... બુદ્ધિને મેં લગામ એપી હતી જેથી એ મારી ભાવનાને લગામ ખેંચી એગ્ય માર્ગે વાળે, પણ એણે તે ચાબૂક મારવાનું શરૂ કર્યું. બસ, ત્યારથી મેં બુદ્ધિને છેલ્લી સલામ ભરી દીધી છે.... – મૃદુલ
SR No.522120
Book TitleBuddhiprabha 1961 06 SrNo 20
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy