________________
ક્ષિકા
VIIIIIIIII
-
તનગર પંડિત છતીલદાસ કેસરીચંદ સંઘવી)
* જી.ભરીફલ જીવાભાઈ કાપડીયા ને )પ્રેરષ્કઃ-મુછી નૈલોક્યસાગરજી મહારાજ
વર્ષ ૨ જું અંક ૧૬-૧૭
સંવત ૨૦૧૭ મહા-ફાગણ
ચિતન કણિકાઓ .... ખાઈ ખાઈને ધરાઈ ગયા પછી વધ્યું એ એણે ભિખારીને આપ્યું. એણે સંતોષ માને મેં ભિખારીને દાન આપ્યું છે.... પણ ના, એણે દાન નહિ, ભૂખી માનવ જાતનું એણે ઘેર અપમાન કર્યું. તારી ભૂખ કરતાં થોડું ઓછું ખાઈને જે સ્વચ્છ કેળીઓ આપે તે દાન છે.
લે આ લા...” એમ આપવામાં પુરુષ નથી. પુરય તે આ છે : “ આવ, ભાઈ ! બેસ, જમીને જ ” આમ થશે ત્યારે જગતમાં ભિખારી જેવા નહીં મળે.
એ પ્રાર્થના કરતે હતે.
“ભગવાન ! જે આટલું કરી દઈશ તે તને ઘીને દેવે મૂકીશ ને એક નાળીયેર ધરીશ.”
એ ન થયું અને એણે ભગવાનને ગાળે દેવી શરૂ કરી દીધી.
ન જાણે આજનો માનવી ભગવાનને શું સમજે છે ? શું ભગવાન એ કાળા બ રિયે છે કે એક ઘીના દીવા ને નાળિયેના બદલામાં તમે માંગે તે આપી દે?
મારે શ્રીમંત નહીં, શ્રીમંતાઈનો નાશ કરે છે. મારે ગરીબે નહીં, ગરીબાઈને દફનાવવી છે. હું વજનનું નહીં, તેમના મમત્વનું મત માગું છું.