SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ છે સિદ્ધિનાં પાન લે. યશવંત સંઘવી રહ્યા છે , જમનમાં એવી કોઈ ચીજ છે ખરી કે જે માણસ માટે અસાધ્ય છે કે માણસ જે ધારે અને તેના વેગ પ્રત્યે આજે તે આ જન્મતમાં કોઈપણ વસ્તુ એવી નથી કે જે માણસ માટે અશક્ય હેય. જે તે પ્રયત્નો કરવા માંડે તે ચોકકસ તે પ્રયત્ન દ્વારા પૂર્ણ થઇ શકો તેને પોતાનામાં વિશ્વાસ આવે છે. અંગ્રેજીમાં પણ કહેવત છે કે-Practice makes a man perfect. પ્રયત્ન માણસને સંપૂર્ણ બનાવે છે. માટે આપણે આપણા જીવનની સુવાસ બીજામાં ફેલાય એવા પ્રયત્ન કરીએ તે જરૂર આપણે પૂર્ણ થઈ શકીએ. અને આ વિચારને વિસ્તારીને તમારા મનમાં નકકી કરશે કે દિવ્ય ઉધાને પ્રારંભ થાય કે સૂર્ય અસ્તાચળ પર્વત ઉપર જવાની તૈયારી કરે, પૂનમને ચંદ્ર સેળે કળાએ ખીલવા માંડે કે પછી અમાવાસ્યાની અંધારાધોરી શ્યામલ રાત્રિ પસાર થાય. હું અમર ખનું કે મૃત્યુ તરફ જેવાને સંદેશ આપે. મૂર્તિ તિજોરીમાં લક્ષ્મી પિતાની ચળતા ઠાલવી દે કે ત્યાંથી પસાર થાય પણ હું નકકી કરેલા પથમાંથી જરાપણ ખસીશ નહીં. જે વિચાર્યા વિના તે શકિત વગર એક્રમ આગળ વધે છે તે બમણા વેગથી નીચે પટકાઈ પડે છે. નાના બાળકને દૂધપાક નહીં પણ દૂધ જ પચી. શકે છે. મારી ઇચ્છા મેક્ષ-લક્ષ્મીને વરવાની જરૂર છે. પણ હું તે મારી મંઝીલ ધીમે ધીમે પૂરી કરવા માગું છું કે જેથી તેમાં ક્યાંય આંચ ન આવે. બે પગથીયાં સંગાથે ચડવા એ તે પડવાને સંભવ ય છે પણ એકજ પગથીયું ચડાએ છે દાદર શનિ નથી કે આપણને તે પછી દે ! માનવમાત્ર ધારે તે કરી શકે છે, પ 1 ધારા જ ન હોય તે કરવાની વાત એ છે કે તે એમ જ ધારે છે કે મારાથી કે ફાળે આ કાર્ય થવાનું નથી. જેને પ્રભુ નીચે આવી માનીને કહે અને સંપૂર્ણ વિશ્વાસ આપે તે પણ આ માનવી પતે તે તરફ જા પણ પ્રયત્ન નહીં કરે. આજે માનવી કરી રહ્યો છે કે ભગવાન છે જ નહીં. ભગવાનને આપણે દેખી શકતા નથી એટલે ભગવાન છે જ ક્યાંથી ? આ જ એક વિચાર ઈગ્લેંડના એક માનવીને આવેલા તેણે મહાત્માને બેલાવીને કહ્યું કે, પ્રભુ દેખાતું નથી માટે આ જગત્માં છે નહીં. જે છે તે તમે મને બતાવે. મહાત્માએ એક ફેટા તરફ બતાવી કહ્યું કે આ ફેટે કે છે ? તેણે કહ્યું કે તે મારા દાદાને છે. મહાત્મા કહે છે કે તેમને મેં જોયા હતા ? માણસે કહ્યું – ના. તે તું શા ઉપરથી કહે છે કે તે મારા દાદા છે, બાસે કહ્યું “મારા બાપા કહેતા હતા માટે". “તેમ ભગવાનનું પણ એવું જ છે. પૂર્વ કહેતા આવ્યા છે માટે ભગવાન અસ્તિત્વમાં છે. પણ તેને જોવા માટે તે દિવ્ય ચક્ષુ એ. પણ તે તે કહે કે મારે નજરો નજર જેવા છે. મહાત્માઓ પાસેથી જ મોટું માટીનું તે લઈ માર્યું તેને સખત ઇજા થઈ તેથી રાજાને ફરિયાદ કરી કે મને ખૂબ દાદ થાય છે. મહાભાને લાવીને રાએ વકીકત કહી. મહામાએ કહ્યું કે તેને ભગવાન નજરેનજર જેવા છે, તે હું કહું છું કે મારે તે તે દરદ નજરોનજર જેનું છે. જે તે દર નજર નજર બતાવી શકે તે
SR No.522116
Book TitleBuddhiprabha 1961 02 03 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy