________________
.
કે
.
1
છે
દ
R
2
.
:
*
-
*
***!
*
*
(
- Tટ: હaછે
-
:
.
::
:
* અities
કે
છે
માસિક
સંવત ર૦૧૭ પોષ માસ
તા. ર૦-૧-૬૫
સળંગ અંક
કાપતિ રોનોકસાગર
૨
જ
ચિંતન કણિકાઓ..... પ્રભો ! તારી એ જીવનની બેદરકારી માનું કે જીવન પ્રત્યેને વિરાગ?
પિણી સદી સુધી તું છે, જીવનના ઉદ્ધાર કર્યો, સંસારને સંસ્કાર્યો, આત્માની અનેક વાતે તે કહી, જીવનનાં ઘણાં તત્ત્વોની તે ઝીણી ચર્ચા કરી પણ તારા જીવન વિષે તે કશું જ ન કહ્યું. તારા ઘર સંસારની તે એક પણ વાત ન કહી, તે કેવું મને મંથન અનુભવ્યું, કેવા સંવેદને અનુભવ્યાં, તારા અંતરમાં કયા સ્પંદને જાગ્યાં . કશાયનો તે જરાય સ્પર્શ ન કર્યો. બસ પારકી જ ચિંતા કરી. બીજાની જ વાત કહી અને તે તારા જીવનને તે સદાય ધુપે જ રાખ્યું ! એના માટે તે તું મૌન જ રહ્યો !.
શું જીવન પ્રત્યેની તારી એ બેદરકારી હતી ? જિંદગી પ્રત્યેને એ વૈરાવ્યું હતું ?
અને પેલે ગગન ગેખે બોલે સિતારે બોલી ઊઠ્યો : “ગાંડા ! મૌન એ જ તો એના જીવનનું મહાકાવ્ય છે. મહેફીલમાં સળગી જતી મીણબત્તી કયારે એના જીવનની વાત કરે છે ? બાગમાં પરાગ પમરાવી જતું ગુલાબ પણ કાં અનું સંવેદન કહેવા બેસે છે? એ તે મૌનને મહાસાગર હતું. અલખને અવધૂત હતા, એને એવી કુરસદ પણ ન હતી