________________
બુદ્ધિપ્રભા
તા. ૨૦-૧-૧
-- કમર
* *
*
* *
*
--
-
કે એના જીવનની એ ડાયરી લખવા બેસે, નેપથીનું એકાદ પાનું પણ ચિતરે. કર્તવ્ય એ જ એને ધર્મ હતા. એ ધર્મની એને પાક ધૂન હતી. ભેળા માનવ ! એને હવે તારે જે માનવું છે તે માન....”
દેવ મારા ! મેં આશાની તેજ લેખા માંગી હતી. આ મહાકાંક્ષાની અગનઝાળ નહિ!
જીવન જયારે કોઈ ભેર ગરબડ કયાં છે ?
ભાર લાગે ત્યારે જરા થંભી જશે અને તપાસ જે
સુખે કહ્યું હું માનવીને શાંતિની ઊંઘ આપું છું. આમની જિંદગી આપું છું. ઉલ્લાસના એને ગીત ગવડાવું છું. સદાય એને હસતે રાખું છું. હું છું તે માનવી જીવવાનું પસંદ કરે છે. જ્યારે તું ? માનવીના જીવનને હરામ બનાવી દે છે એની ઉંઘ ઉડાડી દે છે. એનું ચેન છીનવી લે છે. માનવને સદાય રડતે રાખવે એ જ તારા જીવનનું કાર્ય છે. તું છે તે સંસાર ઝેરી છે.”
દુઃખે જવાબ આપે : “બરાબર છે. પણ માનવીને મેં જે આપ્યું છે તે તું નહિ આપી શકે. માનવીને મેં સદાય જાગૃત રાખે છે. સુખ એ જ અંતિમ નથી એની પાર પણ એક દુનિયા છે એ એક રાહ ચ છે. જીવનને મેં ઘડયું છે. તારી જેમ એને પંપાળ્યું નથી. માનવને મેં ખડતલ બનાવ્યું છે. મુકિતની મેં એનામાં ભૂખ જગાડી છે. આશાનું મેં એને અમી પાયું છે.
“અને જીવનના અમર કા મેં આપ્યાં છે. સંસ્કૃતિનું સર્જન મારી પ્રેરણાથી થયું છે. તારી ગોદમાં પડેલાં માનવીએ કશું જ કર્યું નથી. મેં અમર ક્રાંતિ સર્જી છે.
ને તેથી જ તે મુક્તિના મરજીવા સદાય તારે સંગ છોડે છે. અને એ કેમ ભૂલી જાય છે. મારી કબર પર તે તારું જીવન ઊભું છે. મારા મતમાં તારો જન્મ છે.”
સાચું શું ?
અંતર્યામી ! આપે તે કરુણાનાં આંસુ આયજે, દુઃખેથી રડતી આખે ન આપીશ”
તને જે તારું ગુમાન હોય તે મને પણ મારું સ્વમાન વહાલું છે. જા ના આવીશ, હું ય જોઉં છું તું કે નથી આવતું.