________________
ખાસ સુચના વાર્ષિક ગ્રાહકોનું લવાજમ દીવાળી અંક ૧૨ મીએ પુરૂ થાય છે. જેઓનું લવાજમ હજુ પણ બાકી છે તેઓએ તુરતજ તે મેકલી આપવું. આપને પુત્ર નહિ આવે તો આપને ગ્રાહક તરીકે ચાલુ ગણવામાં આવશે અને જેમનું લવાજમ હજુ પણ બાકી છે તેનો કોઈ પત્ર કે લવાજમ જાન્યુઆરીની આખર સુધીમાં નહિ આવે તે આવતા અંક વી. પી. થી રવાના કરવામાં આવશે.
એક ખુશખબર પ્રથમ વરસમાં થયેલા “ બુદ્ધિપ્રભાના ”ના તમામ ૧-૨-૩-૫ વરસના ગ્રાહકોને સુંદર ને આકર્ષક ફેટાવાળું એક ભેટ પુસ્તક ટૂંક સમયમાંજ આપવામાં આવનાર છે.
નીચેની વિગતો જેની આવી ગઈ હશે તેઓને જ તેનો લાભ મળશે (1) જેટલા વરસના તમે ગ્રાહક હો તેટલા વરસનું લવાજમ ભર ખાઈ થઈ ગયું હશે અને (૨) આ ચાલુ વરસે પણ ગ્રાહક સભ્ય તરીકે આપનું નામ ચાલુ રહેશે, તેમજ
(૩) આ ચાલુ વરસનું લવાજમ પણ કાર્યાલયમાં મોકલી દીધું હશે. તે આ છે ઉપરની વિગતે સત્વરે ચેકસ કરી દર્શનીય, સચિત્ર ને આકર્ષ કે એવું ભેટ પુસ્તક અચૂક મેળવે.
આ અંકનું શબ્દ સ્થાપત્ય આ અંકના શબ્દ શિલ્પીઓ (1) ચિંતન કણીકાઓ...
(૧) શ્રી. મૃદુલ (૨) જબ ચીડીયા ચુગ ગઇ ખેત (તંત્રીલેખ).... (૨) શ્રી. છબીલદાસ પંડિત
શ્રી. ભટ્રીક કાપડીઆ (દ) સમસ્યાનો ઉકેલ
(૩) શ્રીમદ્ બુદ્ધિસાગરજી (૪) મૃત્યુના એવારેથી....
(૪) શ્રી ગુણવંત શાહ (૫) ગરીબાઇની દઝિ....
(૫) શ્રી ગુણવંત શાહ (૬) મૈત્રીનું માધુય....
(૬) ચિત્રભાનું (૭) સિતારેસે આગે....
(૭) શ્રી ગુણવંત શાહ (૮) પુણ્યાત્સવના સમરણો.... (૯) શાસન સમાચાર