________________
બુદ્ધિપ્રભા.
મના અગાધ જ્ઞાનને વાસ્તે જંજાળનગરીના રહેવાસીઓ દૂર દેશમાં પંકાયેલા હતા. પણ આ તેમનું જ્ઞાન ફક્ત જ્ઞાન જ હતું. અને તેને એટલું બધું કિમતી લેખવામાં આવતું કે દુનિયાના વ્યવહારમાં તે જ્ઞાનને કાંઈ કામમાં આવવા દેતા નહિ કે કામમાં આવતુંજ નહિ. એમના જ્ઞાનના મદને લઈને કહે કે એજ જ્ઞાનના તેજથી અંજાઈ જઈને, બીજા ગામના લેકો તેમની સાથે સંસર્ગમાં આવવા ઓછું માગતા અને તેથી વ્યાવહારિક જ્ઞાનમાં જ જાળનગરીને નામે શુન્યજ હતું.
એક દહાડે એક ધંધાધારી વેપારી આ જંજાળનગરીમાં આવી ચઢ. સોદો કરવાને બજારમાં ગયે, તે ત્યાં એની નઝરે એક મેટું ટોળું ચઢયું. પાસે જઈ જોતાં તેને જણાવ્યું કે એક માણસ એ ટોળાની વચ્ચે ઉભે ઉમે નીચે પ્રમાણે છેલતે હતે. “ ત્રણ કહેવતના ત્રણ હજાર રૂપિયા. મારું નામ હુંશિયાર ખાન અને મારે ધધ કહેવતે વેચવાને.” અકલના બારદાન નામને ન આવેલ વેપારી મનમાં વિચાર કરવા લાગે કે એવી તે શી માટી કહેવત હશે કે એના આ ત્રણ હઝાર રૂપિયા માગે છે? તેણુ ડીવાર વિ. ચાર કર્યા પછી એ કહેવતે વેચાતી લેવાને તેણે નિશ્ચય કર્યો. પાસે આવીને ગજવામાંથી ત્રણ હજારની નોટ કાઢીને ધરી બે કે ત્રણું હજાર રૂપિયા અને આપ મને તારી ત્રણ કહેવો. ” હુંશિયારખાને પિતાના પૈસા ગણી જોયા ને બરાબર થયા એટલે છે . જે સાંભળ, એક તે (૧) કઈ દહાડો રસેઈઆને વિશ્વાસ ન કર, (૨) સ્તને ચે નહિ, (૩) પણ ફક્ત ઈશ્વરપરજ ભરોસે રાખે.”
આ સાંભળી પિલા વેપારીનું હે ઉતરી ગયું અને એને લાગ્યું કે આ વાત તે બધા જાણે છે અને તેની આટલી કીમત તે બહુ ભારે પડે. હશિયારખાન એના મો પર થયેલા ફેરફારનું કારણ કળી ગયા ને બે તમને લાગતું હશે કે હું કાંઈ નવું કહ્યું નથી. અને તમારે વાળું આપવું પડયું એમ. પણ તમને લાગતું હશે. પણ છેડા વખતમાં જ તમારા ખાતરી થશે. હવે આ એક ગેટલે અને ઘેર જઈ એને વાવજે. પછી તમે તરત કહેશે તે એને આંબે ઉગશે અને કહેશે એટલે પાકી કેરીઓ પણ મળશે. પછી તમારે બેલવું કે અદશ્ય થા એટલે ઝાડ ને કેરીઓ બેએ ઉd જશે અને ફક્ત એટલે જ રહેશે. એ પ્રમાણે જ્યારે જ્યારે તમારે ખાવાની મરજી થશે ત્યારે તમને તરતજ પાકી કેરીઓ મળશે.
એ સાંભળી પિલા અકલના બારદાનને ઘણો જ આનંદ છે અને તરત ત્યાંથી ઘેર જઈ એને અખતરો કરી જે અને તે સફળ થએલે જોઈ એના હર્ષને તે પારજ ના રહે. એ વાત તેણે પિતાના રસેઈઆને કહિ,