________________
cજ બિર.
૨૬૭
एक स्केच.
जंजाळनगरी.
*પૃથ્વિના પ્રલયકાળ પછી નવી દુનિયા રચાઈ અને “નવા રાજાને નવી પ્રજા અને નવે જમાને ચાલ્યો. એ નવા જમાના માટેનું નગર પણ નવું નિર્માણ થએલું હતું. અને જે જાળનગરીના નામથી તે નામાંકિત હતું. આ નબરીના નામમાં ખાસ નવીનતા કશીજ નથી. દાખલા તરીકે જેવું સજનગર, ભાવનગર, જામનગર, શ્રી-નગર, અહમદનગર, અમનગર, વિસનગર, વડ–નગર, તેવું ભેજ જાળનગર. ”
કાળની નિયત ગતિ પ્રમાણે એક સમય એવો પણ આવ્યું કે પાછું એ જાળનગર અથવા-નગરી પર પાણી ફરી વળ્યું અને તે ડુબવા લાગ્યું. પાછું ફરી પેદા થયું અને દટંતર આવવાથી દટાઈ ગયું. તેના પર ધુળી કેટ બંધાયે, તેના પર પાછી દુનિયાં વશી અને દુનિયાના એક ભાગ તરીકે પાછી આ જંજાળનગરીએ દેખા દીધી. કુવાની ઘટમાળ પ્રમાણે અનેકવાર પુનૐવન પામતી એ જંજાળનગરી, તિમિરગઢ નામના મશહુર પ્રદેશમાં આવેલી હતી. અને આ તિમિરગઢ નામમાં પણ ખાસ વિશેષતા નથી. દાખલા તરીકે જેવું સેન-ગઢ, રાય-ગઢ, કિશનગઢ, ચિત્તોડ ગઢ, તે આ તિમિરગઢ.
એ તિમિરગઢ પ્રદેશ એટલે તે રસાળ હતું કે ત્યાં પાણીને બદલે અગ્નિ વડે ધાન્ય પાકતું ને અગ્નિને બદલે સૂર્યના તાપવડે અન્ન રંધાતું.
એવા પ્રદેશમાં આવેલી જંજાળનગરીની વસ્તી પણ એટલી તે વિદ્વાનમાં ખmતી કે તેને જેટે મુકી શકાય એવી બીજી કોઈ વસ્તી હજા તૈયાર થઈ નથી.
| મુખ્યત્વે કરીને આ વસ્તીને માટે ભાગ એક બીજાના શબ્દ ઉપર બહુ વજન આપતે, દેશના ઘણા ખરા વિભાગમાં તે મહાપુરૂષના વચને પર સારૂ વજન અપાતું જોવાય છે. પણ અહીં તેમ ન હતું. આ નગરીમાં તે સના શબ્દ સપ્રાગ સારી રીતે આદર પામતા. અને ટૂંકમાં કહું ? દુકામાં એટલું જ કે જંજાળનગરીમાં શની જ લેવડ-દેવડ. શબદનાજ-સેદા, શબ્દો પર મારામારી ને શોમય જીવન જોવામાં આવતાં. એક નમુને અહીં ઉતારવાને પ્રયત્ન કરવામાં આવ્યે છે.
જંજાળનગરીના લેકો એસડ વિધામાં કુશળ હતા. નાના બાળકથી માં 4ને તે ઘરડા ડેસા સુધી સર્વે કોઈ ને કોઈ વિદ્યા જાણતા હતા. કામાં એ
* જૈનેતર દષ્ટિએ આ લેખ વાંચે.