________________
શ્રી કેળવણીનું ઐતિહાસીક દૃષ્ટિએ લૈકન અને તેની આવશ્યકતા ૨૫
ષિની કન્યા ગાએ યાજ્ઞવલ્કય કૃષિની પરીક્ષા કરી તેમને આત્મજ્ઞાની તરીકે જાહેર કરી જનક મહારાજાને સશય ભાગ્યા હતા. કૃષ્ણભક્ત પવિત્ર મિરાંબાઈનાં રચેલાં અનેક ભજને ગુજરાત અને કાઠીવાડમાં હેન્નુ પણ પૂર્ણ પ્રીતિએ ગવાય છે. એને કેળવવામાં આવતી હતી,વિદ્વાન થવા દેવામાં આવતી હતી, તત્વદર્શી થવા દેવામાં આવતી, અને કવિતાએ બનાવી શકે એટલે સુધી તેમનાં મગજ અને હૃદયને ખીલવવામાં આવતા હતા તેનાં સંચાટ પુરાવા માટે ઉપરનાં દૃષ્ટાંતા પુરતા થશે.
આ ઉપરથી એવું ચેસ સિદ્ધ થઈ શકે છે કે કેળવણી એક આધુનિક કાલ્પનિક વસ્તુ નથી પરંતુ પુરાણી અને સાચી વસ્તુ છે. “ હુમારે ક્યાં કમાવવા જવું છે કે ભણવાની જરૂર પડે. ” એ કહેવું વ્યાજમી છે કે કેમ ? તે જોવા માટે કમાવાની જરૂર નથી એવી સ્ત્રીઓને પણ ફક્ત પેાતાની તરીકેની ફરજો અદા કરવા કેળવણી લેવામાં સ્ત્રીઓની ફૅરોમાંની મુખ્ય અને મહત્વની ત્રણ ક્રો ગણાય છે. (૧) સેઇ, (૨) ગૃહવ્યવસ્થા, (૩) માલઉછેર. આ ત્રણમાંથી પહેલી અને છેલ્લી એ બે વસ્તુ મનુષ્યનાં શારીરિક સુખ અને તંદુરસ્તીની મુખ્ય આધારભૂત છે. જ્યારે વચલી એટલે બીજી ક્રુજ મનુષ્યની આર્થિક સ્થિતિની સમાનતા જાળવી રાખી તેની ઉન્નતિ કરવાનું સાધન છે. હાલના જમાનામાં ઘરનું કામકાજ કરનાર અગર ફૅશ આંટા મારનાર સાધારણ નાકર જોઈતા હોય તે કાંઈ ભળેલો વાંચી લખી શકે એવે શૈષવા પ્રયત્ન કરીએ છીએ તે પછી દેશની પ્રળ અને સત્તાનાનાં તન, મન, અને ધનની ખીલવણીના જેના પર આધાર છે તે, મનુષ્યને હંમેશના સાથી, ઉપર જણાવેલી ત્રણ મહાન ફરતે અજાવનાર સેવક નહીં પણ સહાયક પાતેજ કાંઇ કાર્યાં કરે છે તેના સારાસારના વિચાર કરી શકે એવા જ્ઞાની હાવાજ નેએ એ ખરેખરૂં સત્ય સ્વિકારવા કેમ આનાકાની થઈ શકશે ? આ ાન મેળવી શકવાનાં એ સાધના છે. (૧) કુટુંબનાં વૃદ્ધ માણસ પાસેથી અનુભવદ્વારા અને (ર) વાંચનદ્વારા. આ ખેમાંથી પહેલું અનુભવજ્ઞાન કુટુંબનાં વૃદ્ધ માણસાદ્વારા મેળવવાના રસ્તા ઘણાખરી અંધ થઇ ગયેા છે. કારણ કે કાળના ખળે કરી કેટલીક સ્ત્રીએ પાતાનાં બાળકે આલ્યાવસ્થામાંજ મૂકી તેમને વારસામાં પેાતાના અનુભવની એક પણ વાત સમાન્યા સિવાય મરણને શરણ થઈ જાય છે. વળી કેટલીક સ્ત્રીએ સાસુ સસરાની દેખરેખ હેઠળ રહેવું એ પરત ત્રપણું ગણી તેમનાં ભેગાં રહેવું પસદ કરતી નથી અને નાનપણુથીજ રવતંત્રપણું ભાગવવાની ઈચ્છાથી પોતાના પતિને ગમે તેમ ભંભેરી કુટુંબથી જુદે નીકળે છે. અને આથી તેઓ વૃદ્ધ વડીલના ઉપયેગી અનુભવજ્ઞાનથી વિમુખ રહે છે. વળી અતિશય ગુણકારી અને સસ્તાં એવાં કરીયાતાનાં પાણીને છંટ