SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ આ કેળવણીનું ઐતિહાસીક દષ્ટિ અલેક અને તેની આવશ્યકતા. स्त्री केळवणीनु औतिहासिक दृष्टिए अवलोकन अने तेनी आवश्यकता. પરિવર્તનશીલતાને પાત્ર એવા આ જગતમાં ઉદય અને અતિ, સુખ અને દુઃખ, ચઢતી અને પડતી, એવાં અનેક યુગલે એક પછી એક પિતાનું રૂપ પ્રકાશ છે. એ કુદરતના ક્રમ મુજબ અનેક પ્રસ્ત આ આર્યાવર્ત એક વખતે સ્વર્ગને પણ શરમાવે એવાં સુખ, સમૃદ્ધિ, ન્યાય અને જ્ઞાનથી ભરપૂર હતું જ્યારે સ્ત્રીઓ ઘરમાં લક્ષ્મી સમાન ગણાતી હતી. તેમને ઘરની દેવી તરીકે માની અનેક સન્માન અપાતા હતા. સમય બદલાયે–પેતાના પદનું ભાન ભૂલી ઇંત્રીઓને વશ એવા અનેક અક્કલ હીન રાજાએ હિંદુસ્તાનમાં પેદા થયા-સ્ત્રીઓ પ્રત્યેના રાન્માનને વિસરાયું–ત્યારથી હિંદુસ્તાની પુય ભૂમિની પડતીને પ્રારંભ થયો. રાજ્ય લેબી, દુર્યોધને મહારતી દ્રોપદી પર કુદષ્ટિ કરી લઢાઈનું બીજ રોપ્યું, અનેક ચૂરવીર યોદ્ધાઓ રણમાં સુતા; ગુજરાતના રાજા કરણ ઘેલાએ પિતાને પુત્રી ગણવા ચેપ્ય એવી પ્રધાનની પત્નીપર કુદણિ નાંખી, જેનું વેર લેવાને માધવ પ્રધાને પરદેશી મુસલમાન રાજાઓને આ દેશપર આકમણ કરવાને આમંત્રણ કર્યું. જેઓએ અનેક હિંદુરાજાઓને હરાવી હિંદુસ્તાનને પરતંત્રતાની બેડીમાં જકડવાનું મૂળ પાયાનું પણ કર્યું. આ અને આવાં બીજા અનેક દૃષ્ટતાથી માલુમ પડે છે કે આર્યાવર્તની પવિત્ર સ્ત્રીઓ પ્રત્યેના સદવર્તન, ફરજ અને સન્માનને વિસરાયાં ત્યારથી આ દેશની અવનતિનાં ચિહા જણાવાં લાગ્યાં. હિંદુસ્તાનની સ્ત્રીઓમાંના વિવેક, વિનય અને ખુબસુરતી આદી ગુણોને અવળે અર્થ લઈ બળાત્કારે પિતાની તુચ્છ ઈચ્છાઓની તૃપ્તિ માટે તેમને પિતાને તાબે કરવા આ દેશપર વખતે વખત મુસલમાનોએ જુલ્મી હુમલા કરવા માંડયા. તેની સામે જવાબ દેવામાં અર્થાત લઢવામાં દેશને પુરૂષ વ રોકાયા. મલેચ્છ કેની દષ્ટિએ ન પડે એવા હેતુથી સ્ત્રીઓને છુટથી બહાર ફરતી બંધ કરવામાં આવી અને હેજલ પડદાને રિવાજ દાખલ . લઢાઈએ ઘણી જ થતી હોવાથી લેખન વાચન આદી વિદ્યાને બદલે શસ્ત્રવિદ્યાની ઘણજ જરૂર પડી, અને લહાયક પ્રજા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થવા લાગ્યા. સમયના અભાવે દેશમાં કેળવણી આપના તરફ દુર્લક્ષ થયું. ઘરમાં બેસી રહેનાર સ્ત્રી વર્ગ વહેમ, આળસ અને અજ્ઞાનના પંજામાં ફરાના ભાગે, સ્ત્રી વર્ગને રસેઈ કરવા ઉપરાંત ખજું કામ ન રહેવાથી આળસનું સામાન્ય વિતરું. વાણા વણવાનું જારૂપ લાગવાથી વિરે મકાયું. અજ્ઞાનતાને આધિન થયેલ એની કીમત ઘટવા લાગી, દેવા સમાન અને ગૃહદેવીની ઉપમાને પાત્ર ભારતની સ્ત્રીએ કકામ, કલેશાણી,
SR No.522100
Book TitleBuddhiprabha 1917 05 06 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1918
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size710 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy