________________
૨૭૪
બુદ્ધિપ્રભા
જહાં લગે આત્મધર્મનું, લક્ષણ નથી જાણ્યું
તીહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે ના તાણ્ય ૧ ૧ | એ ગાથાને રહય એમ છે ને નામ ભેખ થકી ગુણઠાણ ભલુ કરતું નથી ગુણઠાણ આત્માના ગુણું પ્રમાણે કરે છે. વળી બીજી ગાથા લખી છે.
આતમરામ અનુભવ ભજે, તને પર તણું માયા,
એહીજ સાર છત વચનને, વળી અહીજ શીવ છાયા | ૨ | બજી કરણ અવસરે કરજો. પણ અવકાશ પામે તે વેળા એકતિ બેશીને આત્માને પુછજે જે નું કેવું છે ? કયાંથી આવ્યા છે ? કહાં જવું છે ? શું કરે છે ? શું તુને કરવું ઘટે છે ? એવી રીતે આત્માને પુછીને પાછા ઉપયોગ દેવો જે હું તે સિદ્ધ સરૂપ છું સિદ્ધ સ્થાન વાંછુ, મારૂ સ્વરૂપ તે રત્નત્રયી છે, તો હું એ થકે શરીરમાં કીમ રશે. છું? પણ પિતાનું સ્વરૂપ વિચારતા નથી. તું અને કાળ થયાં બંધીખાને રહ્યા, હવે તુને શરીરમાં રહેવું ઘટે નહી. શરીરની સંગે રહીને ઘણે કાળ ભએ પણ છે ચેતન, એ તારી ભુલ થઈ, હવે અવસર પામે છે તે માટે તારી ભુલ કાઢીને તારે થાનકે વશ. શા માટે જે માનવભવ પામવા દહી છે તે માટે આત્મા એકાંતે બેશીને પિતાના મન સાથે ભાવવું જે હે આત્મા તને આ સુખે ઉઘ આવે છે. તે આત્મા તું શું હસે છે ? શું રમે છે ? શું ફરતે ફરે છે ? હે આત્મા તારી કેડે એકસને અડાવન રણ લાગ્યા છે. તું નીચીત નફકર થઈને બેઠો છે તારે માથે જનમ, જરા, મરણ, નરક, નાગેદ, ગ, શેક તથા વિજોગના એટલા ભય થકાં કાળના મહામાં બેઠે છે કોઈ વિચાર કરતા નથી. આમાનું સ્વરૂપ તથા સુખ અવરાણું છે, તું નીચીત કીમ રહે છે. ધર્મના કામમાં કેમ ગાય છે? ફરી ફરી મનુષ્ય ભવ પામવો ઘા દુર્લભ છે, ફરી ફરી આ અવસર પામ ઘણા દુર્લભ છે, તે માટે વિચાર કર ને ધર્મને વિષે ઉજમાલ થવું. જેમ થીરતા થાય તે લખે છે. તે ત્રણ પ્રકારે
૧ બહીરાભા. ૨ અંતરાત્મા. ૩ પરમાત્મા. હવે બહીરાત્મા કોને કહીએ. જે શરીર, કુટુંબ, માલ, ધન, પરિવાર, ઘર, નગર, દેશ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, મેં મા, મેં વાશે, મેં સુખી કર્યો, મેં દુખી કર્યો, સંશય વિમેહ પ્રમુખ, સનિજ સ્વભાવ જણે તે બહિ. રામા. તેને બાહર દ્રષ્ટિ હોય તે પ્રથમ મિથ્યાત્વ ગુણ ટાણે હેય. હવે અંતરાત્માના રવરૂપ કહે છે પ્રથમ કર્મ બાંધ્યાનાં કારણ જાણે તે લખીએ છીએ. મિથ્યાત્વ ૫, અવિરતી ૧૨, કવાય ૨૫, યોગ ૧૫, એ સતાવન હેતુએ જીવ કર્મ બાંધે તે વળતી ભોગવે છે તે ભાગવતાં મેહની કર્મને જેરે દુઃખ પામ્યા તે વારે એમ જાણે રે સ્વભાવ મારે નહી. કસી વસ્તુ જાય તથા મરણ આવે તે વારે એમ જાણે જે મારા પ્રદેશથી કંઇ જતું નથી. હું સર્વ વસ્તુથી ભિન્ન છું, કઈ વારે લાભ પામે ત્યારે એમ જાણે જે વસ્તુ અશાશ્વની છે તે તે ઉપર હર્ષ શો ધર તથા કોઈ જાય તે વારે એમ જાણે જે વસ્તુથો સબંધ થ વેદનાદિ કષ્ટ આવે, સમભાવ રાખે, પરભાવ પુદ્ગલાદક આત્માથી ભીન જાણે, છાંડવાને ખપ કરે પરમાત્માની વાંછી કરે, ધ્યાન સઝાય વિશેષ કરે, ભાવના ખીણ ખીણ ભારે સંવર આદરે નીજ સ્વભાવ જે જ્ઞાન તેને વિષે એમ મગન રહે તે અંતરામાં ધ્યાન કરવા પર. મામાનું યોગ્ય ચેથા ગુણ ટાણુથી બારમા ગુણ દાણ સુધી અંતરાત્માપણે છે તે ઓળખે તે વાર પરમાત્માપણુ પામે. પરમાનું સ્વરૂપ લખીએ છીએ. સાક્ષાત પોતાનું સ્વરૂપ