________________
હર્બર્ટ સ્પેન્સર
અનેયમીમાંસા
મ્હાર છે. ( objectiv· xistence ) અર્થાત એ સ્વરૂપાળા છે—જેવાં કે વૃક્ષ, પર્વત આદિઃ ખીજું એ કે આકાશ અને કાળ કેવળ મનાકાક્ષિત (Subjective existence) વસ્તુએ છે. જેમાં વૃક્ષ પર્વત આદિ મનની મ્હારની વસ્તુએ છે તેવાં એ નથી. અર્થાત એએની સત્તા જ મનાય છે; એ મનથી પૃથક નથી.
૩૬૩
હવે આપણે પ્રત્યેક મતની સમાલેચના કરીએ. જે આકાશ અને કાલને મનની વ્હારનાં માનીએ તે એને એવા અર્થ કે એ ક઼ાઇ સ્વતન્ત્ર વસ્તુ છે. જો એને વસ્તુ માનીએ તે એને રૂમ પણ હોવું જોએ. પરંતુ એવુ કે રૂપ દેખાતું નથી. અને ધ્યાનમાં પશુ નથી આવી શકતું. જેવું વૃક્ષ પર્વત આદિના રૂપનું સ્પષ્ટ ચિત્ર મનનાં થઇ શકે તેવું એના રૂપનું જ્ઞાન નથી થતું, જ્યારે કાઇ વસ્તુના વિચાર કરીએ છીએ ત્યારે એ વિચાર એ વસ્તુઓના ગુણા સારાજ થાય છે. ગુણેનું કારણ જ એક વસ્તુ બન્ધી ભિન્ન કહેવાય છે. તે આકાશ અને કાલના ગુણ શું ? આકાશમાં હોળાઇ છે-અર્થાત એ વિસ્તારભય છે. એજ એનું લક્ષણ થયું. આકાશમાં વિસ્તાર સિવાય બીજી કોઇ ચીજ નથી. મતલબ એકે વિસ્તાર અને આકાશ એકજ વસ્તુ છે. એને અર્થ એ થયો કે વિશેષ અને વિશેષણુ એકજ ચીજ છે. કાલની પણુ એજ સ્થિતિ છે. એના વિચાર કરવાથી પણ આજ નિષ્કર્ષે નીકળે છે કે સસારની જેટલી વસ્તુ છે તે સર્વે પરિમિત (Limited ) અર્થાત સીમાબહ છે. પરંતુ આકાશ અને કાલ વિષે આપણાથી એ પશુ ન કહી શકાય કે એની કાઇ સીમા છે, કાઇ સીમા નથી, જે આકાશ અને કાળ અપરિમિત અને રહિત છે વ્હેની કપના મનદ્વારા નથી થઇ શકતી. આપણાથી એમ કલ્પના કરી શકાતી નથી કે એ અન્તના વિભાગ થઇ શકે. આથી આકાશ અને કાલનું જ્ઞાન જેમ વસ્તુના રૂપમાં નથી થતું તેમ વસ્તુનાં વિશેષણ રૂપમાં તે નથી થતું અવસ્તુના વિશેષ રૂપમાં પણ આકાશ અને કાલનું જ્ઞાન નથી થતું, તથાપિ એટલું માનવું પડે છે કે એ અવશ્ય છે ખરાં.
બીજું, મન એવું છે કે આકારા અને કાલ કેવળ મન કતિ છે. એની કોઇ સત્તા પૃથક નથી. ક્રાન્ટ ( Kant ) નામક તત્વવેત્તાએ લખ્યું છે કે આકાશ અને કાલ કેવળ બુદ્ધિના વિકાર છે. આ મતમાં નીચે પ્રમાણે દેખે છે---
જો આકાશ અને કાલ મનનું ભીતરજ હોય તે નનની હાર એની પૃથક સ્થિતિ ન ગણાય-અર્થાત્ સ’સારિક પ્રકૃતિ સાથે એને કાંઇ સંબંધ નથી; સંબંધ કેવળ આત્મા સાથે છે, પણ આવી કલ્પના કરવી અસંભવ છે. પ્લાન્ટનું કહેવું છે કે આકાશ અને કાલનું જ્ઞાન સ્ટુલેથીજ મનમાં આવ્યું આવે છે અને એ જ્ઞાન એટલુ દૃઢ છે કે કોઇ પણ રીતે નષ્ટ થતુ નથી. જે આ રાતને આપણાથી કાઢી મૂકાતું નથી તે પછી એ બન્ને ચીજો મનની મ્હાર અવક્ષ્યજ ઉપસ્થિત થવી તેએ. કારણ કે મનમાં ભીતરથી એનું જ્ઞાન નૠજ નથી થતું.
એ વિષે હવે આપણે જરા આગળ વધીને ગૂઢ વિચાર કરીએ. એટલું પ્રત્યક્ષ માલૂમ પડે છે કે આકાશ અને કાળ બનમાં નથી પરંતુ મનની મ્હાર છે અને એવા સ્વતંત્ર રૂપાળા છે કે જો બનતો નાશ થઇ જાય તો પણુ એ વર્તમાન રહે. જો આપણા આત્માતે વિશેષ અને આકાશને વિશેષણ માનીએ. એમ પણુ નથી ધઇ શકતું, કાન્ટનાં કથનાનુસાર આકાશ અને કાલ બુદ્ધિના વિકાર છે. તે એ બુદ્ધિના વિકાર હેય તા બુદ્ધિ એનું ચિંતન કેમ નથી કરી શકતી ? એ ગૃહણ કરવામાં એ—અસમર્થ શું છે ? એટલું તે અસભવ છે