________________
વિક્રમ ! તમારા જેવાં નર રોને જેવાને અમારી ભરત ભૂમિ ફરીથી કયા ભાગ્યશાળી થશે ? બંધુઓ ! હવે હું મારા લેખની અણી પર આવું છું. સ્વાર્થી બુદ્ધિને તમારૂ હદય કમાડ ફિઘાડી એકદમ કાઢી મુકે. પોપકાર વૃત્તીને ધારણ કરે અને તેને ધારણ કરવાથી તમારા સઘળા ભય, દુખ, મેહ, શેક વગેરે પીઓ દુર થઈ જશે, તંગી મટી જશે અને તેથી કરીને તેમને શાંતિને ભાસ થશે અને બળને ક્ષય થતું અટકશે.
બંધુઓ, પરોપકારને ઉદય કરે અને તેનાથી ચમત્કાર નજરે પડશે અને તમારી ઉન્નતિ કેવી ભળાટ થાય છે તે જોશે અને છેવટે સુખ શાંતિ નિર્ભયપણુ, આનંદ વગેરેનું સ્વરૂપ જોશો.
બધુઓ, છેવટમાં કહેવાનું કે, તમારી પાસે જે કોઈ શક્તિ હોય તે પોપકારી કામાં વાપરે. જે વ્યાપાર કરવામાં સમર્થ છે, તે એવા પ્રકારથી વ્યાપાર કરે છે તેનાથી બીજ માણસને પણ આશ્રય મળે અને વ્યાપાર કરી હું એક જ પૈસાદાર થાઉં એવી વાર્થ વૃત્તિને સેવા નહિ. તમારી પાસે જે ધન હોય તે ફક્ત હું અને મારા છોકરા માતા થાય તેવી તીથી ધનનો સંગ્રહ ન કરે પણ દરેક માણસ તેને લાભ લઇ શં તેની શિવે તેને ઉોબ કરે.
જો તમારી કને કઈ પણ પ્રકારના હુન્નર હોય તો તે જણાવી અનેકનું જ્ઞાન કરે અને તેના જેવા બીજા હુનર કળા કાદી જન સમાજના આશીર્વાદના વરસાદથી તમારા મુખ પાત્રને નૃત્ય કરો. વળી જે કોઈ પણ પ્રકારની તમારી પાસે વિદ્યા હોય તે તેનો લાભ પણ સર્વે ભતુ લઈ શકે તેવી રીતે ઉપયોગ કરે. તમારી કને જે જ્ઞાન હોય તો તે દીપક વદ સર્વને અજ્ઞાનતાનાં અંધકારમાંથી નિસ્તેજ કરી પ્રકાશમાન કરો આવી રીતે જે કાંઈ તનારામાં સામી હોય તેને દરેક માણસ ઉપયોગ કરી રાંક તેવી રીતે વાપરો તેમજ તમારી વૃદ્ધિ અને સામર્થના દરેકને ભોગી બનાવા.
(સ. વાડીલાલ ડુંગરશી.)
યુવાની, સંકલ્પ શાંતને બરાબર કેળવવાને વખત મુવાની છે. જિંદગીમાં એક એ કાળ આવે છે કે, જે વખતે આપણી બુદ્ધિ વધારી શકાય, ઉપશી સિદ્ધાન્તના મોટા સંગ્રહ કરી શકાય, મનવૃત્તિઓ વિચાર શક્તિની સત્તાને આધીન થાય, અને ખરાજ નીતિન વિચારે એવા તે મન પર હશે કે, પછીના વખતમાં દરેક અગત્યના કામ પર તેની અસર થાય; પણ આવા વખત પૃથ્વી પર આપણે જ્યાં સુધી રહીએ ત્યાં સુધી પહોંચતા નથી. તેમજ તેનો ઘણે ભાગ પણ રહેતે નથી; એવા અમુલ્ય વખત આયુષ્યને છે ભાગજ પડેને છે, તેથી એ વખતે જો આપણે બેદરકાર રહીએ તે સ્વાભાવિક નિયમ પ્રમાણે બુલ કે અજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થઈ માથે ચહેરે છે. ત્યારે સંકલ્પ શક્તિના નિયમ પ્રમાણ જ વર્તવું પડે છે. અને વિષયવાસનાનું પ્રાબલ્ય એટલું બધું વધી જાય છે કે પછી તેની સામે થવું વ્યર્થ જાય છે.
( ઇગ્રેજ ગ્રંથકાર લાક)