SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ બુદ્ધિપ્રભાસમુદાય ઉન્નત્તિ માર્ગને પામનાર હોય છે ઉંચા પ્રકારની વિદ્યાની સામગ્રીથી સંપન્ન ઘર જે કુટુંબમાં હોય તે કુળમાં જન્મ થયો તે આપોઆપ સૌ જન્મપણાને દીપાવનાર સ્વાભાવિક રીતે થઈ પડે છે. વિવેક:-- જેના હૃદયમાં વિવેકરૂપી દો વસે છે–તેને સર્વ ભવને મોહરૂપી અંધકાર નાશ પામે છે, પરમ ધર્મની વસ્તુ જે તત્વ છે, તેને પ્રત્યક્ષ ભાસ થાય છે, તેનાં કર્મો પંતગીચાની પેઠે સર્વિકરૂપ ધ્યાનની અગ્નિમાં બળીને નાશ પામે છે, જેઓ વિવેક વગરના છે, તેઓ બાળક અને ભેળા છે, દુનિયામાં પોતાને કે ૫રને ઉપકાર કે ઉદ્ધાર કર્યો હોય તે તે માત્ર વિવેકી મનુષ્યએજ કર્યો છે, વિવેક પેદા કરવાની ઈચ્છા હોય, તમારાં કર્મને નાશ કરી ઉના માર્ગે જવું હોય તેમજ બીજાઓનો ઉપકાર કરે છે કે, માત્ર જ્ઞાનને આશ્રય કરે કારણ કે તેથી જ તમારામાં સાદિક આવશે. વિનય, સેળ કળાના પૂર્ણ ચંદ્રની શોભા વિના રાત્રી શબે નહીં તેમ, વિધા કે વડાઈ કોઈ રીતે શેભતી નથી. વિદ્યા પણ વિનય વિના મળતી નથી વિનય વિના કોઈપણ પ્રકારની ઉચ્ચતા રહેતી નથી. વિનય ગુણથી લક્ષ્મી પણ પમાય છે, વિક્રમ રાજાએ પણ વિનય વડેજ પર કાય પ્રવેશની વિદ્યા સંપાદાન કરી હતી-અવિનિતની જ્યાં ત્યાં અનાદર થાય છે, અને તેના સઘળા ગુણે અનુક્રમે નાશ પામે છે, જે તમારે, ગુણવાન થવું હોય, ઉન્નત્તિના માર્ગ પકડ હોય, સાચી વિદ્યાની જરૂર છે, લાયિક વિર્યની પ્રાપ્તિ કરવી હોય અને મોક્ષના સુખની અભિલાષા હોય તે જરૂરી વિનયને વિસારતા નહિ, આપણુથી ગુણવાન, મૃદ્ધિવાન, કે વિદ્વાન હેય તેમનું બહુમાન કરવાથી વિનય થાય છે તેમજ જે ગુણહિત્ર, સ્કૃદ્ધિ વિનાના, મૂર્ણ અથવા બાળ-કે ભેળા જે છે તેમને ઉન્નત્ત બામાં લાવવાને જે જે ઉપાય કરવા તે તેમને વિનય કહેવાય છે, મતલબ કે સારા નરસા ના વિનય કરે જરૂર છે, આખા વિશ્વને વિનય કરવાને જે અસમર્થ છે–તેણે પોતાનાથી બને તેટલા માણસને કે પ્રાણીઓને જરૂર વિનય કરવા ચુકવું નહીં. વિદ્યા, વિવાવડે ભૂત ભવિષ્ય, અને વર્તમાન કાળનું જ્ઞાન થાય છે વિધાવો કોઈ શત્રુ ફાવતે નથી, શત્રના લશ્કરના બળને નાશ પણ વિધાવડેજ થાય છે, વિદ્યાવડે જગત માત્રને ખુશી કરી શકાય છે, ધન નાચ પામે છે પણ વિધા નાશ પામતી નથી. ગુરૂની પાસે રહીને બેછેલી વિદ્યા ઘણી જ પ્રકાશવાન હોય છે. વિદ્વાનનાં દેવતાએ પણ વખાણ કરે, વિદ્યાવડે વૈરીઓને નાશ થાય છે, જેઓ વિદ્યાના ઉપાસક છે તેમને જગતમાં જરા વધે છે, વિધા વડે કુબડે માણસ પણું સભાને પામે છે, વિદ્યાવડે નાના પ્રકારના કાગ સુખ, અને યશ પમાય છે, માટે વિદ્યાને આશ્રય કરવા જરૂરી છે. કેટલાક માણસની એવી માન્યતા હોય છે કે અમને તે વિદ્યા ચઢતી નથી, માટે પ્રયાસ કરવો નહીં એમ કહી તેઓ ભણવાનું છોડી દે છે, આ તેમની મહેટી ભુલ છે કારણ વિઘા એ એક એ વસ્તુ છે કે તેનો આશરો લીધા વિના કોઈ રીતે કોઈ પ્રાણ વિસ્તાર પામવાને જ નથી. એટલે આ ભવને નામે ગુમાવશો તો, પછી દુર્ગતિમાં જ! ત્યાં અનેક બો ભોગવી પૂરી રીતે સ્નિાકને પછી ૧ : ૧ અને મારે પાછા મત કરનારમાં
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy