SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતખંડ કે આર્યાવર્ત. “ હાલા ભરત : પ્યારા પ્રાણસમા ભરત : ઉઠ ! હજી શું ઉંઘે છે ? હવે ઉધવાને વખત નથી. તમે ધર્મ ત્યો, વિદ્યા વિદાય કરી, શુરાતન ગુમાવ્યું, ફરજ ચૂક્યા, કઠિન વ્રત અને ઉદ્યમ ત્યામાં, અંદર અંદર કપાઈ મુઆ, ફરજને બદલે મોજશેખ સ્વીકર્યા, સ્ત્રીઓને દેવીઓ બનાવવાને ગણવાને બદલે વિલાસનું સાધન માની બેઠા. ધર્મ-ધ્યાન ત્યાગી અધર્મ આચરણ અંગીકાર કર્યા, પરોપકારને બદલે સ્વાર્થ અને ધ્યાને બદલે હિસા પહલે બાંધી. અભ, મદ્યપાન, ભૂત, વ્યભિચાર, ચેરી, ને આળસ હસતાં હસતાં હસ્તગત કર્યા. હવે ઉદય કયાંથી? અરે! સુવર્ણ ભરત! ને આ શું સૂઝવું? અમારા દેશ અને ધર્મના ધક અર્થે ગાળેલાં અમારાં જીવન હમારી પાસે વિદ્યમાન હોવા છતાં પણ ન સુવું? જાગ ! હવે નિદ્રા ત્યાગ' ને કર્તવ્યમાં લાગ : જે ! પૂર્વમાં પથરાતી લાલી હારે ઉદય સૂચવે છે. ત્યારું સંતાનોને વિધા, સંપ અને સ્વતંત્રતા શીખવ ! નું સુખી અને ભાગ્યશાળી થઈશ. જે ? અમર વને સૌ સુહાશે, ને સ્વાતંત્ર્ય પમાશેઃ ભરત : પ્રજાગર તું જે થાશે, વગેયતા સંચશે ત્યારે પ્રભુતા પરવરશે દિવ્યતા અનંત ઝળહળશે. - ત્રિમૂર્તિ અદશ્ય થઇ, અને પટ બદલાવે. ભરતનું સ્વમ વધ્યું. હામે શાંત સરવર કમળોથી ઉભરાઇ રહ્યું છે. વચ્ચેના એક સહસ્ત્રપાંખડીના શ્વેતકમલમાંથી એક પ્રચંડ તેજસ્વી, વીર મૂર્તિ પ્રગટ થતી જણાઈ. ધનુષ્યબાણથી અલંકૃત થયેલી, હે પર મહેટી ભરાહદાર મૂછ, શિર પેચથી શોભતી અસલ ચૌહાણું પાઘડી, રાજવંશી પિશાક, ગળામાં મુલ્યવાન હીરાને હાર, અને હાથમાં પ્રચંડ ખડગથી વિભૂષિત થયેલી મસ્ત ક્ષત્રીયમૂર્તિ જોતાં જ ભરતનાં એક વખતનાં પાણીદાર નેત્ર અંજાયાં, ધારી ધારીને જોતાં જણાયું કે મૂર્તિ વીર પૃથ્વીરાજ ચૌહાણની હતી. બુધવાતા સાગર જેવી ગર્જનાથી તે મૂર્તિ ગાજી ઉડી “ભસ્ત ! સાવધાન ! જે! હું પૃથુરાજ ચૌહાણ ખારા પરમ ધામમાંથી હને કંઇ કહેવા આવ્યો છું. સાંભળ! અરરર! ભરત! આ બધું શું? આ કૅલર, ટાઇ, ચશ્મા, મોજાં, સિગારેટસ, તથા આંગ્લેશિક, આ માથે પટીયાં ! આ બધું શું ? પાશ્ચાત્યેની અક્કલ વિનાની નકલ! મર્યાદા વિનાના, નીતિધર્મને ન છો જે હેવા કુદરતી હાજતોથી પ્રતિ કુલ આ ક્ષ વિચિત્ર વર્તન! અરેરે! જે ઘેર સ્ત્રીપુરૂષ પ્રાતઃકાલે ચાર વાગે ઉડી નિત્યકર્મમાં લાગતાં, ત્યાં આજે આઠ આઠ વાગતા સુધી શવ્યા સેવાય છે ! જે પવિત્ર મુખમાં પ્રાત:કાળમાં સ્નાનાદિ ક્રિયા કરી પવિત્ર શાસ્ત્રવચન અને પ્રભુનાં નામ ઉચરાતાં તે મુખશ્રીમાં આજ પ્રાતઃકાલે ગરમાગરમ રહે અને બીડીઓનાં પાન થાય છે ! જ્યાં ન્યાયપાન દ્રવ્યથી શુદ્ધ ખાનપાનાદિ વસ્તુ એના ઉપગ થતા, ત્યાં આજ ગુલામગિરી, કન્યાવિક્રય વિદ્યાવિક્રય યેનકેન પ્રકારેણ હીંમાંસ જેવાં નાણું, અભક્ષ્ય આદિ વસ્તુઓના ઉપયોગ કરવામાં આવે છે ! શુદ્ધ સનાતન મર્યાદાયકા પિશાક ને રીતરીવાજે ત્યાગી આધુનિક પ્રતિલ અને ખર્ચાળ પોશાક ને અમર્યાદિત રીતરીવાજો દાખલ થયા છે ! રહ્યા છarસંમતિ એ સૂત્ર અને મર્યાદાવાળી સ્ત્રીઓ આજ દેવીએ મટી કેવલ સંતતિ પ્રાપ્તિનાં અને વિલાસનાં સાધને ગણાઈ અમર્યાદિત પિશાક હેરી નિજ રીતે મંદિરમાં બેઠાં બહાના હેઠળ કેરઠેર આથડે છે અને અનાચાર સેવે છે! ભાઈ ભાઈ અને દેશ બાંધવામાં કુસંપ અને ઈર્ષ્યા ઉભરાય છે ! ઢીંગલા ઢીગલી પરણાવી
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy