________________
બુદ્ધિાબા.
છ કલાક સુધી ચિત્તની સ્થિરતા ક્યાંથી રાખી શકે? જેઓને અર્ધો કલાક કે કલાક સુધીનું ભાષણ સાંભળતાં પણ થાક લાગી જતું હોય તેવા લોકો કેવી રીતે આટલા લાંબા સમય એક સ્થાનમાં રહી રિધર ચિત્તથી સાંભળી શકે? વળી એક બીજી બાબત વિચાર કરવા જેવી છે. ચાદ રવપ્નનું વર્ણન કરવામાં ટીકાકાએ એટલું વિવેચન કર્યું હોય છે કે જેનું વ્યાખ્યાન કરતાં ચારથી પાંચ કલાક ચાલ્યા જાય, અને જ્યાં મહાવીર સ્વામીના ઉપસર્ગોની હકીકત આવે, તેમણે તે વખતે કેવી રીતે સહનશીલતા, ક્ષમા, તથા ઉદાર વૃત્તિ રાખી હતી, એવી બાબતેનું ત્વરાથી વિવેચન થાય ત્યાં ખરી મહત્ત્વની બાબતે ગૌણ રથાન ભગવે અને ઓછા સંબંધવાળી વસ્તુઓ વ્યાખ્યાનને માટે ભાગ રેકે, આ બધા અંગે વિચારતાં નીચેના ફેક્ષ આ લેખકને મેગ્ય લાગે છે. જૈન સાધુઓ તથm-એટલે સમય સમયને જાણનારા–કહેવાય છે. જે સમયના જાણકાર હોય તો તેમણે પણ કેટલાક ઉચિત ફેરફારો શ્રાવકોના તેમજ પિતાના લાભાર્થે કરવા જોઈએ. કાળ પિતાનું કામ કર્યા કરે છે. જેઓ વાયું નહિ કરશે, તેઓ હાર્યું કરશે. પણ સમજપૂર્વક અને દેશકાળ વિચારીને યોગ્ય ફેરફારો કરવામાં આવે તો તેમાં ધર્મના સત્ય સિદ્ધાંતને બાધ આવશે નહિ. ધર્મના સનાતન સત્યમાં ફેરફાર કરવા કઈ કહેતું નથી, અને કઈ કહી શકે પણ નહિ, પણ ઉપદે પદ્ધતિમાં કેટલાક ફેરફ દેશકાળ પ્રમાણે સૂચવાય તે તેને તિરસ્કાર નહિ કરતાં તે ઉપર શાંત ચિત્તથી મનન ચલાવવામાં આવશે, અને જૈન સાધુઓ અને શ્રાવકે જે તે ગ્ય લાગે તે તેને સ્વીકાર કરવા પણ કટિબદ્ધ થશે.
(1) પર્ણપણના પ્રથમ દિવસથી તે સંવત્સરીના દિવસ સુધી એટલે કે દિવસ પર્યુષણને લગતું સાહિત્ય વંચાવું જોઈએ.
(૨) વ્યાખ્યાન દરરોજ સવારે બે કલાક ચાલવું જોઈએ,
(૩) સાધુઓએ તે પુસ્તકના શબ્દેશબ્દ વાંચી તેનો અર્થ કરવાને બદલે તેને વાંચી વિચારી પિતાની મેળે અમુક મુદ્દાઓ તારવી કાઢવા જોઈએ, અને તેના પર દેશ તથા કાળને વિચાર કરી છેતાવર્ગને લાભ થાય તેવું વિવેચન કરવું જોઈએ,
(૪) બપોરના સમયે જાદા જુદા વિષયે પર સાધુઓ તથા વિદ્વાન શ્રાવકો ભાષણ આપે એવી ગોઠવણ થવી જોઈએ.
(૫) આખા વર્ષમાં જૈન સમાજની કેટલી પ્રાપ્તિ થઈ કયા નવી સુધારાની આવશ્યકતા છે, અને તે કેવી રીતે થઈ શકે, એ સંબંધી વિચાર કરવા સાધુઓનું તથા શ્રાવકેનું મંડળ એકઠું થવું જોઈએ.
ઉપર જતા અથવા તેના જ પ્રકારના બીજા કોઈ ગ્ય સુધારા કરવામાં