________________
१४४
બુદિપભા.
એક યુપીઅન પિલીશ સાર્જન્ટ એક ડબામાંથી કેટલાક દેશી ગ્રહને અપમાન સાથે બહાર કાડયા. યુપીઅન પિપાકમાં, પ્રેમથનાથ પણ તે ડબ્બામાંજ હતા. જયારે તે બહાર નીકળતા હતા ત્યારે, રાજેન્ટ બોલ્યો “તમારે બહાર નીકળવા જરૂર નથી સાહેબ ! મહેરબાની કરીને અંદર છે.”
આવી રીતે તેમની તરફ બતાવેલા માનથી પ્રમથનાથ શરૂઆતમાં તે મુલાયા. ટેન આગળ વધી ત્યારે, પડાયલાં ખેતરની લીલોતરી રહીત પશ્ચિમ બાજુમાંથી પ્રસરતા સધ્યાના સૂર્યનાં કિરણે આખા દેશપર શરમની છાયા નાંખતાં તેને ભાસવા લાગ્યાં. તેના એકાન્ત ખાનાની બારી આગળ બેસીને ઝાડ પાછળ સંતાએલી માતૃભૂમિનાં મિંચાતાં ચક્ષુની કાંઈક ઝાંખી તેને થઈ. વિચાર નિમગ્ન પ્રમથનાથનાં ચક્ષુમાથી અશુ ખરવા લાગ્યા અને ગાલપર પડયાં. અને તેનું હૃદય ક્રોધથી તતડવા લાગ્યું.
હવે તેને, શેરીમાં દેવની મૂર્તિવાળે રથ ખેંચતા ગધેડાની વાર્તા યાદ આવી. રાતે જનાર તિને પ્રણામ કરતા અને તેમના માથાથી રસ્તાની ધૂળને અડકતા. એ ગધેડે એમ માનતા કે આ બધુ માન તેનેજ અપડતું હતું. પ્રમથના વિચાર્યું “ માત્ર તેનામાં ને મહાશમાં ફેર એટલેજ કે આજે હું સમજી શકું છું કે જે માન મળે છે, તે મને નહિ પણ હારી પરના બેજાને મળે છે.”
ઘેર પહોંચતાંજ ઘરનાં બધાં છોકરાંને પ્રમધનાથે ભેગાં કર્યા, અને એક મોટી હોળી સળગાવીને તેમાં એક પછી એક બધાં યુરોપીયન કપડાં નાંખી દીધાં.
કરી તેની આગળ પાછળ નાચવા લાગ્યા અને જેમ જેમ અગ્નિને ભડકે વધવા લાગે તેમ તેમ તેમને આનંદ પણ વધવા લાગ્યા. ત્યાર પછી પ્રથમના
એ અંગ્રેજોના ઘરની ચાહ અને પાણી લેવાં ત્યાવ્યાં, અને એકવાર ફરી તે પિતાના કુટુમ્બના કિલ્લામાં, જ્યારે તેના બીજા મિત્રે તેમનાં પાઘડીવાળાં શીશ ઝકાવતા એક અંગ્રેજના ઘરથી કબીજાના ઘર તરફ ભટકતા હતા, ત્યારે અગમ્ય થઇ બેઠે.
નશીબને બળે નભેન્દુ શેખર આ કુટુમ્બની બીજી બાળકી સાથે પરણ્ય. તેની સાળી અને સાળાવેલીઓ ભણેલી ગણેલી હતી. નભેદુ ધારિત હતા કે લગ્ન કરવામાં તે ફાવ્યું હતું. પણ તેના સાસરીયાં પણ તે લગ્ન કરવામાં ફાવ્યાં હતાં એવું તેમના મન પર લાવવાને તે પ્રયત્ન કર્યા વગર રહે નહિ. સારાના કમ્બની બાળાઓને, તે જાણે ભૂલથી આપતું હોય, તેમ તે યુપીઅને તરફથી તેના પિતા પર આવેલા પ આપતે હતા. જ્યારે તે રમણીઓના પરવાળ સમ હેઠ તિરસકાયુક્ત હાસ્યથી પ્રસરતા અને સુન્દર પિપચાંમાંથી તીકણ