________________
બુદ્ધિપ્રભા.
પ્રિયા સુમતિ સલુણને, તનુજ સદ્ધર્મ બહુ શુરા. પ્રીતિ પ્રભૂ ભક્તિમાં પુરી, અભિનન્દન નવા વર્ષે ! સમાગમ સંતના થાજો, સુધારસ તત્વના પાજે, સદા પ્રભૂ-આત્મને ગાશે, અભિનન્દન નવા વર્ષે! બધાએ દેશમાં શાંતિ, પ્રજા–રાજા વિષે છે ! વિજય મન-માર પર હોજો, અભિનન્દન નવા વર્ષે હૃદયના રેગ સિ ટળ, મને ગત સર્વનું મળ. બહુ શાંતિ અને બળ છે! અભિનન્દન નવા વર્ષે ! બુધ્યબ્ધિમાં સદા હાજે, પ્રભા સિા વિશ્વ છવરા. મણિમય દ્રવ્યને-ભાવે, જીવન છે દિવ્ય આ વર્ષે !!
-તંત્રી,
हवे आप नृपाल छो. .
- અનુવાદક-રા, કુંદન ઉ હિમત ડા. દવે,
સર રવિન્દ્રનાથ ટાગોરની વાર્તાના અંગ્રેછપરથી
**
U
*
જયા રે નન્દુશેખરનાં લગ્ન અરૂણલેખા સાથે થયાં ત્યારે લમના
ર દેવતા, ચેરીના અગ્નિ પાછળ રહી, સિમત કરતા હતા. ખરે િ પર ! દેવતાઓની રમત તે આપણને-મર્યલેકને-હમેશાં ગમત
ર' તરીકે હતી નથી.
નલેન્ડના પિતા પૂર્ણ શેખર, સરકારી અંગ્રેજ નેકરમાં ઘણું જાશીતા હતા. જીદગીની મુસાફરીમાં તેઓ રાય બહાદુરપણાના કિનારા સુધી ખંતથી સલામનાં હલેશાં મારી, આવી પહોંચ્યા હતા. અને તે પણ આગળ વધવા માટે શીલીકમાં પુષ્કળ રાખી મુક્યું હતું પણુ પંચાવન વર્ષની ઉમ્મરે, જ્યારે તેમની કુમળી નજર, રાજાપણાના શીખરપર રહેતી હતી, તે વેળાએ જે ભૂમિમાં આ ફાની દુનિઆના ટાઈટલ અને માન કાંઈજ અર્થના નથી ત્યાં પરવર્યા, અને તેમની સલામ કરી કરી થાકી ગએલી ગરદને ચિતાનાં લાકડાંપર હમેશને માટે આરામ લીધો.
આજની શાસ્ત્રવિદ્યા પ્રમાણે કંઈ પણ તદ્દન નાશ પામતું નથી, પણ માત્ર રૂપાન્તર થાય છે, અને બીજી જગાએ વપરાય છે. પૂર્ણ-દુની સલામ, આ