________________
અભિનન્દન નવા વર્ષે !
૧૪૧
માત્ર વાર્થ છે!
(સ્તવન) (ઝીણા ઝરમર વરસે મે-જે મારી ચૂંદલડી-રાગ) આજે અજવાળે અંતર દ્વાર, પર્વ દીવાળી છે?
પ્ર સાથે બની એક તાર, આજ દીવાળી છે ! હૃદય પખાળી, કિલ્મષ ટાળી, મનના મેલને બાળી રે, રાગ દેશને દૂર નિવારી, પાપ પ્રપંચ પ્રજાળી. આ દીવાળી છે. દીવડા ઘર આંગણે અજવાળે, તિમિર ઉપરનું ટાળે રે, હૃદય તિમીર અજ્ઞાન પ્રજાળ, જ્ઞાનતનું અજવાળે. આજ દિવાળી છે. રોકડમેળ અને ખાતાવી, જમા ઉધાર તપાસે રે, સરવાયાં નુકશાન નફાનાં, જ્ઞાનતણે જે વાસે. આજ દીવાળી છે. પરનિન્દા, ચેરી, વ્યભિચારી, હિંસા હોય કરેલીરે, ભાવ-દ્રવ્યથી દેપ કરેલા, ઉધાર બાજુ મેલી. આજ દિવાળી છે. આત્મ રમણતા, શુદ્ધ રવભાવે, પર ઉપકાર છવાયુ, જીવ દયા, પ્રભુ સેવન, એ તો જા તરફ તણાયું. આજ દીવાળી છે. હેય-યાદિ ત્રિપુટી રહમજી, તત્વનું તત્વ વિચારે, સદગુરૂ સેવી સાચા જ્ઞાને, નીજ તમને તારે. આજ દીવાળી છે. ભાવ દીવાળી અર્થે આજે, દ્રવ્ય દીવાળી દીરે, કર્મ ખપાવી શુરવીર થાતાં, મુક્તિ કરીને જીવે. આજ દિવાળી છે. ચહું દેવાનંદન શ્રી વીરજી, ચારણ કમળની સેવારે, ભાવ દીવાળી કરતાં-મંગળ, મણિમય મળતા એવા. આજ દીવાળી છે.
----તંત્રી.
अभिनन्दन नवा वर्षे!
ગઝલ, ઉષા અંતર વિષે જાગી, વિકસતા આત્મ ભાનુની, રસે સૈ વિશ્વ-આભાને, અભિનન્દન નવા વર્ષે અલૈકિક આત્મની લહિંમ, સરસ્વતી મુકિત સુખ દેતી, રમણતા આત્મમાં-શાંતિ, અભિનન્દન નવા વર્ષે !