SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે આપણને શાની જરૂર છે? ૧૧ अत्यारे आपणने शानी जरुर छ ? (લેસગુણાનુરાગી મુનિશ્રી કપુર જિયછે. ) ૧ મા વીરસ્ય ભૂષણમ”—માફી આપવી અને માફી માગવી કહે કે ખાવું અને ખમાવવું. તે પણ શુદ્ધ અંતઃકરણથી સરલ-નિષ્કપટ ભાવે, ભભવનું વેર શમાવવા, કલેશ કંકાસને કાપવા, ઘણા વખત માથે રહેલે બે-ભાર ઉતારી હળવા થવા અને ઉત્તરોત્તર રસુખ શાન્તિમાં આગળ વધી છેવટે જય લક્ષ્મી કહે કે, શિવવધુને ભેટી ચાનત-અવ્યાબાધ સુખમાં ભળવા ઉદાર દીલથી અને વિશ્વ ભાવનાથી સહુને આપણા વ્હાલા મિત્ર અને બંધુ રૂપ લેખી તેમની સાથે કોઈ પ્રકારે વમનસ્ય થયું હોય તે દૂર કરી દેવા પવિત્ર જિનશાસનની પવિત્ર નીતિ મુજબ મળેલી ઉમદા તકને આપણે જાતે લાભ લે અને બીજાને આપવો એજ સાચા વીર પુત્રનું ખરૂ ભૂષણ છે. ખરી વીર પુત્રીનું પણ એજ ઉમદા ભૂષણ છે કે તેણુએ પણું પર્યુષણ પર્વ જેવી ઉત્તમ તકને લાભ લઈ, સહુ સાથે ઉદાર દીલથી આંમણ કરવાં. વિનયમૂળ જિન ધર્મનું ખરું રહસ્ય જેમને સારી રીતે સમજાયું છે તેઓ અરસપરસ ખમવા અને ખમાવવાની પવિત્ર રીતિને ગતાનુંગતિકપણે નહિ પણ એક બીજાના હિત-શ્રેય-કલ્યાણ નિમિત્તેજ જરૂર અમલમાં મૂકશે. જેઓ પરમ પાવન પસૂત્રમાં આવેલી સાધુ સમાચારી મનપૂર્વક વાંચે છે અથવા સાંભળે છે તેમને એ મુદ્દાની વાત સુવિદિતજ હેવી જોઈએ કે જે શુદ્ધ અંત:કરણથી અમે છે અને અમાવે છે તે પ્રભુ આજ્ઞાને આરાધક થાય છે પણ જે હેપ ભાવથી ખમત કે ખમાવતે નથી તે વિસધક થાય છે. મુખ્યપણે તે જિનશાસનમાં તેમજ શુદ્ધ સંસારી જનેમાં ગુણેજ પૂજાય છે. એકલિંગ કે વય પૂજાતાં નથી. ગુથ્વી મેટ એજ માટે એ વાત પરમાર્થથી સત્ય છે, તેમ છતાં વ્યવહાર માગે લિંગ અને વય પણ ઉપગનાં છે. ખરું જોતાં તે પણ સ્વપનું ખરું હિત સાચવવા અને બને તેટલી તેમાં વૃદ્ધિ કરવા માટેજ કેવળ લેકરંજન કરવા માટે તે. નહિં જ. કેમકે એમ કરવાથી દંભ વૃત્તિ જ કરી કહેવાય અને “જન મનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ” આવા પવિત્ર આશયથીજ શ્રીમદ યશોવિજયજી મહારાજ કહે છે કે
SR No.522097
Book TitleBuddhiprabha 1917 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1010 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy