________________
બુદ્ધિપભા. તત્વજ્ઞાનના ઈરછકે, ન્યાયી દષ્ટિ કરવી જોઈએ. તત્વ વિચારણામાં ન્યાયી દષ્ટિ અથવા વૃત્તિ ન હોય, અને હડ, કદાગ્રહ, કિંવા હું જે સમજું છું તેજ ખરું છે, અને બીજાઓની સમજુત ખોટી છે, એ ભાવનાને પ્રથમથી ત્યાગ થે જોઈએ. જે વાત અથવા પદાર્થના સ્વરૂપને ન્યાય, યુક્તિ, તત્વજ્ઞાનીઓના ફરમાન અને વર્તનથી, નિશ્ચય થાય તેજ વાત સત્ય, પછી તે આપણું અંગત માન્યતાની વિરૂદ્ધ હોય તે પણ શું? એવી વૃત્તિવાળા થવું જોઈએ. તત્વજ્ઞાનમાં હેડ, દાગ્રહ, કે દુરાગ્રહ, અથવા અજ્ઞાન પરંપરા, અથવા અશુદ્ધ કુલાચારને જવ્યા મલવાને હક નથી. તેઓની સહાય અને મદદથી જેઓ તત્વજ્ઞાનના પ્રદેશમાં મુસાફરી કરવા ઈચ્છતા હોય તે તે બનવાનું નથી. તત્વજ્ઞાન એ દૈવિ પ્રદેશ છે. તેની અંદર પ્રવેશ કરનારે ન્યાય, સત્ય, સરળતા, સદુ આગ્રહ, ક્ષમા, નિર્દભતા, નિર્લોભતા, વગેરેની સહાય અને મદદ લેવી જોઈએ. જો તેઓની મદદ હશે તે જ તે પ્રદેશમાં પ્રવેશ થઈ શકશે. અને મુસાફરી સફળ થશે.
ગુરૂ નામની ગાળી,
રાગ-એકતારાને, ગોળી હય ગુરૂ નામ કી, ચેટ હેય અસમન કી; તાકવું નિશાન છે.
ગળી પરિપુ તજ દ્રઢાસને ધર પાન અજપા રહી સુષુમણામાં તું જઈ, ત્રિવેણી સંબો પારકી.
ગોળી અલખનાથ નિરંજન નીરખી, તિ જુવે બ્રહ્માંડ કી, દેહ ડુંગરમાં વસે, ભરમા ના બ્રહ્મા થકી,
શાળી અલખ જોગ જગાવી જેણે, નાદ નીરખે નેહથી; ચિ ચિદાનંદ તેણે, રાહ એ ભવ પારકી.
ગેઇલી૦ શ્રદ્ધા સેજ સો થાય છે, કર ફામ તું આ નિફથી. આળસ ત્યજી કર એકતા, મણિ સુખ નિદ્રા જેગથી. ગોળી
ર. આત્મમણિ.
---
-
--
-
-
-
-
* હવે પછીના દરેક અંકમાં બનતાં સુધી તત્વજ્ઞાનને એકેક લેખ મૂકવાની ધારણા છે. આ અમારી ધારણું ફળિભૂત થાય એવી અમારી અંત:કરણની ભાવના છે. તંત્રી.