SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ બુદ્ધિપભા. अठ्ठाविहनाणदसण चारित्ताचारवाइगुणकलिओ। चविहबुद्धिसमेओ, छत्तीसगुणो गुरु जयउ ॥७॥ ભાવાથ––અવિહ-આઠ જાતિના જ્ઞાનાદિક આચાર–કાલે ૪ વિણએ ૨ બહુમાણે, ૩ ઉવહાણે, ૪ તહ, અનિન્દુવણે, ૫ વંજણ, ૬ અત્ય, ૭ તદુભયે, ૮ અવિહો નાણામાયા. ૧ તથા દાચાર, ૮-નિસંકિય, ૧ નિકંખિય, ૨ નિવિત્તીગિચ્છા, ૩ અમૂઢદીડિ અ. ૪ ઉવવૃહ, ૫ થિરીકરણે ૬ વછલ, ૭ ૫ભાવણે, ૮ અ. ૨ એ. ૧૬ તથા ચારિત્રાચારને, ૮ ભેદ તે પાંચ સમિતિ, ત્રણ ૩ ગુપ્તિ, એ ૨૪ બેલ થયા વળી આચરવંત. ૧ આહારવંત, ૨ વ્યવહારવંત, ૩ વિહારવંત, ૪ અપરિશ્રાવિવંત, ૫ નિર્જરાવત, ૬ અપાયદશી, ૭ એષણવંત, ૮ એ આડ ગુણવંત ગુરુ વળી ચારબુદ્ધિ, ૪ ઓત્પાતિકી, ૧ વિનચિકી, ૨ કામિણિકી, ૩ પરિણામિકી, એ સર્વ મળી ૩૬ છત્રીસ ગુણે બિરાજમાન હારા ગુરુ જાણવા. એ છઠ્ઠી છત્રીસી. ગાથા. ૭ अट्ठविहकम्म, अट्ठा जोगमहसिद्धिजोगदिदिन विउ । चउविहअणुओगनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥ ८॥ ભાવાર્થ –હવે સાતમી છત્રીસી કહે છે આઠ કર્મ જ્ઞાનાવરણાદિક તેહના સૂમ ભાવના જાણુ. ૮ વળી અષ્ટાંગયોગ-યમ ૧, નિયમ ૨, આસન, પ્રાણુંયામ ૪, પ્રત્યાહાર ૫, ધારણ ૬, ધ્યાન ૭, સમાધિ ૮, એ અષ્ટાંગયોગ કહીયેતેમાં ચમ તે પ્રાણાતિપાતવિરમણાદિ મહાવ્રત, ૧ નિયમ-શાચ, સંતવાદિ. ૨ આસન-પદ્દમાસનાદિ, ૩ પ્રાણાયામ શ્વાસનિરેિધાદિક ચાર અંગ સ્થિરતા વધારવા માટે અભ્યાસ કરો. કે પછી પ્રત્યાહાર જે આત્માને વિષયથી ખેંચીને સ્વરુપ સન્મુખ કરે તે. પ ધારણ જે દયેય અરિહંતાદિક શુદ્ધ નિમિત્ત અથવા આત્મસ્વરૂપ તે દયેય છે. તેને વિષે પિતાના ઉપગની એકાગ્રતા કરવી તે ધારણ, ૬ તે ધારણ અંતમુહૂર્વ સીમ સ્થિરતા રહેવી તે ૭ ધ્યાનખતે ધ્યાનના સુખ મળેલીન તે સમાધિ. ૮ એ આઠ ગના અભ્યાસી. ૮ વળી આડ મહા સિદ્ધિ અણિમાદિક, તથા આઠ ગદષ્ટિ-મિત્રા ૧ તાર, ૨ બલા, ૩ દીધ્રા, સ્થિરા, ૫ કાન્તા; ૬ પ્રભા, ૭ પરા, ૮ ઈહાં પેલેલી, ૪ ચાર દષ્ટિ મધ્યે માર્ગો નુસારીથી માંડીને ગ્રંથી ભેદી સીમ રૂહ સંવેદન જ્ઞાનથી યદ્યપિ વેદ્ય સંવેદ પદને "હેશે નહીં, સ્થિરાદિ આવ્યે સમકિત પામે, પછી તે સ્પષ્ટના સાન થકે--અનુભવ જ્ઞાની થકે તે ભેદ રલત્રયી પરિણમી અભેદ રણત્રયીને ચલે ઘન ઘાતી ખપાવીને કેવળી થાયે તિવારે આઠમી દષ્ટિ પહેર્યો કહીયે. એ ગુણે યુક્ત, તથા ચાર જ અનુગમાં નિપુણ-દ્રવ્યાનુયેગ, ૧ ગણિતાનુગ, ૨ ચર કરણનુગ, ૩ ધર્મકથાનુગ, ૪ એ સર્વ મળી ૩૬ એ સાતમી છત્રીસ
SR No.522097
Book TitleBuddhiprabha 1917 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1010 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy