________________
૧૮
બુદ્ધિપ્રભા
=
થીજ સ‘પાદન કર્યું હતુ. અધવા આટલું બધુ જ્ઞાન પ્રાપ્ત કરી તેણે ઇ દિવસ પડિતાઈના મેળ કર્યા નથી. તે ફક્ત એક સાધન તરીકેજ હતું અને અતિમ લક્ષ્ય તે કાંઈ હતુદું જ હતું. રાજ્ય સુખારમાં ચાડા વખતને સારૂં સત્તા ભાગવવા જેવી સ્થળ માઓમાં તેને આનદ નહાતે પતેઃ કે આ દુનિઆના ક્ષણિક તુચ્છ વૈભવપર આટલું જ્ઞાન મેળવ્યા પછી મેઢુ પામે તેવી તેની ઉચ્ચ બુદ્ધિ નહોતી. તેને વિશાળ, ઉચ્ચ ગામી આત્મા તે કાંઈ જુદાજ વિચારામાં સ્માનંદ માણતા હતા. કાંઈ અનેરાજ પ્રદેશમાં રમતા હતા. જો કે રગઝેબ જેવા મહાન સત્તાધારી ખાદશાહના દરબારમાં જે સત્તા તેને મળી હતી, તે તેણે તુચ્છકારી નહિં તેમજ તેનાથી છેક લેાભાઈ પણ ના ગઈ. પણ તેને યોગ્ય ઉપયેગ કર્યા અને સાથે સાથે પોતાને જે ઉચ્ચ સ્થાન, એક પાદશાહની પૂત્રી તરીકે આટલા વિશાળ દેશની અસંખ્ય પ્રજાના જીવનપર સ્થાયી અસર કરવાનું મળ્યું હતું તે સ્થાન ઉપરથી તેણે પેાતાનાં જીવનના કર્તવ્યે કરવાની ઇચ્છા કરી. આા તેની ઈચ્છા કાંઈ આ “ પેલા જગત”ની “પોલી પ્રીતિ ” મેળવવાની નહિ પરંતુ પોતાની પ્રજાને ઉચ્ચ માર્ગે લઈ જઈ તેમનું કલ્યાણ સાધીને શાશ્વત કિતિ મેળવવાની હતી. આ શાહજાદીએ જે રીતે પોતાનું જીવન ગાળ્યુ છે અને જે કાર્ય કર્યું છે તે અસલના વારાથી ચાલતું વંશપર પરાથી ઉતરી આવેલુ સ્ત્રીઓનુ જનસમાજમાં સ્થાન કર્યુ છે તે પતાવી આપે છે. વળી વધુ તપાસતાં અને ઉંડા ઉતરતાં એ પણ આપણને જાય છે કે સ્ત્રીઓને પુષના જેટલાજ હક કોઈ પુરૂષોની મેહરખાની દાખલ કે ભલમનસાઈથી નથી મળતા, પણ જ્યારે સ્ત્રીઓ પાતેજ પેતાની અંદર રહેલું તત્વ પોતાને કરવાનાં કાર્યા કરીને બતાવી આપે છે ત્યારે તેમને સમાન હક આપાઆપ મળે છેજ. એક કવિ અનુભવપૂર્વક સત્ય લખે છે કે કવિ કાંઈ કુંભારના ઘરના હાંલાની માફક તૈયાર કરાતા નથીઃ ખરા કવિએ તે! ઈશ્વરને ઘેરથીજ પોતાની શક્તિએ સાથે લઇને આ દુનિમાં જન્મ પામે છે. દુનિયાના ખરા મહાન કવિ તે તેએજ છે કે જેઓએ પોતે જે પ્રભુની પાસેથી બ્લિસ દેશ લાવ્યા હોય તે લેાકાને કહેવાની જરૂર જણાવાથી, અને પોતાના અંતરમાં થએલા વિચાર મંથનમાંથી રસ્તે કાઢી, લોકોને પોતાના અનુભવના અને ડહાપણને લાભ આપે. આ ન્યાયાનુસાર અથમ-ઉન-નિસાના હૃદયમાં પણ વિચિત્ર પ્રકારની લાગણીઓનું હંમેશ યુદ્ધ ચાલુ રહેતુ : કાંઇ વિચિત્ર પ્રકારના વિચાર! તેને આવવાથી વ્હેલાં તે તેને ઘણું આશ્ચર્ય થતુ. તેનું આખું જીવન કવિતામય અની ગયુ હતુ. તે આખા દિવસ સ્વતિ ગુ ંજતી. સારું ભાગ્યે આસપાસના સગે તેને ઘણા અનુકૂળ થયા. તેના શિક્ષક એક મુલ્લાં સૈયદ કરીને હતા. એ કાંઇ સાધારણ સનુષ્ય નહેતે પણ ય–ઉન–નિસાને શિક્ષક,-ગુરૂ-ગુરૂ