SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ઝ-ઉન-નિસા. અથવા અનુવાદ કરનાર –કેમકે તફસીર કબીર નામના એક બીજા પુરતકને તે અનુવાદ હતું–-મુલ્લાં સકુઠ્ઠન કરીને હતે. અને આ શાહજાદીની નેકરીમાં હતે. ” મેગલ રાજ્યમાં પ્રચલિત ધારા પ્રમાણે એટલે રાજ્યના મોટા મોટા અમીર ઉરાની બેટીઓ ની સેબતમ ઝમબ-ઉન-નિસાને ઉછેરવામાં આવી હતી. અને તેથી તેનું બાળપણ સંપૂર્ણ રાદર્ય, પવિત્રતા અને નિર્દોષતાના શુદ્ધ વાતાવરણમાં પસાર થયું હતું. તેની અક્કલ હુશિયારી વિષે એમ કહેવાય છે કે આ બાળા જ્યારે ત્રણ વર્ષની જ ફક્ત હતી ત્યારે પિતાની આયા-દાસી જ્યારે કુરાને શરીફને પાઠ કરતી ત્યારે તેની સામે પરમાનંદથી ઉભરાતા-છલકાતા હદયે તથા ચંચળ આવડે તેના તરફ એકી ટસે જેઈજ રહેતી અને જ્યારે તે કાસી નમાઝ પડતી ત્યારે પણ તેના શરીરના જુદા જુદા પ્રકારનું હલન ચલન, ઘણી આશ્ચર્યયુક્ત ઉત્સુકતાથી અને પૂર્ણ અંતરથી, નિહાળતી અને તે વખતે તેને એટલે બધા તે આનંદ તે હતું કે તેની અંદર આખેમાં તે ચળકી રહે અને તેના પ્રબુલ મુખપર પણ ફરકી રહે. પારંગઝેબ એક રીતે તે સાહિત્યને શેખીન હતો અને મહેટે વિદ્વાન પણ હતું. અને તેથી પોતાની બાળક પૂત્રીમાં આવી જાતની હુંશિયારી જોઈ તે આગળ ઉપર સાહિત્યના પ્રદેશમાં નામ કાઢશે એમ ખાત્રી રાખો અને તેના પર અત્યંત પ્રેમ સખતે, અને પિતાના રાજ્યમાંથી મળી શકે એવા હરકેઈ ઉપાયે પિતાની આ વહેંલી પૂત્રીને તે વખતમાં જેટલી મળતી હતી તેટલી પણ સંપૂર્ણ કેળવણી આપવામાં કચાશ રાખી નહિ–તે વાતનું કારણ પણ તેને ઝયમ-ઉન-નિરા પ્રત્યેને ગાઢ પ્રેમ જ હતે આ વાત અત્ર લખવાનું એ કારણ કે ઝયબ-ઉન-નિસાને અડથી મહેટા મોટા પાદશાહના શાહજાદાઓને છાજે તેવી કેળવણી મળી. તેની અસાધારણ બુદ્ધિને એક બીજો પણ પૂરા એ છે કે ૪ વર્ષની કુમળી વયે તેણે કુરાન શીખવા માંડયું અને ૮ વર્ષની થઈ ત્યારે તે તે શીખી રહિ અને “હાફેઝ” બની, આ વખતે ઉપર લખ્યું છે તે મુજબ ૩૦૦૦૦ અશરફીનું તેને ઔરંગઝેબ તરફથી ઈનામ મળ્યું અને બીજા શબ્દોમાં કહિએ તે તે અમીર ઉમરાવો વચ્ચે બબર પૂર્વના ધારા મુજબ વહેંચી આપી. આટલું તો નહિ પણ બીજાં થોડાં વર્ષમાં તે અરબી અને ફારસી ભાષાઓના મહેક મહેટા ગ્રંથને પરિપકવ રીતે અભ્યાસ કર્યો. એટલું જ નહિ પણ તે ભાષાઓના મૂખ્ય વિભાગ જેવાકે ધર્મ, તત્વજ્ઞાન, ને સાહિત્યનું ટુંક વખતમાં સંપૂર્ણજ્ઞાન મેળવ્યું. આ સઘળું જ્ઞાન તે કઈ હેતુ સારૂ હતું મેળવ્યું પણ નિઃરવાર્થ બુદ્ધિ૧ જે લેકેને આખું કુરાન ખોડ હોય છે તેઓને “હાફિઝ” કહે છે. અને ફારસી કવિ એ જ કારણથી પિતાને હાફિંગ કહેવડાવતે
SR No.522096
Book TitleBuddhiprabha 1917 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size748 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy