________________
ઝયક્ષ–ઉન—નિસા.
L
શબ્દના ખરા અર્થમાં ગુરૂ થવાને ચેષ્ય હતો. કેમકે આ ખળાના જેવા કેટલાક ઉચ્ચાયવાળા આત્માનું પોષણ કરી, તેને અરે રસ્તે ચઢાવવાનું તેમને તેમના કર્તવ્ય પંથ બતાવવાનુ` મહાભાગ્ય જે કેટલાક પુરૂષોને પ્રાપ્ત થાય છે તેમાંન એક તે હતો. તેણે વ્હેલાં તે પોતાની બુદ્ધિશાળી શિષ્યાના આત્માના આનદથી ઉભરાતા કવિતા કરવાના શરૂઆતના પ્રયત્નમાં પોતાને પરિપકવ વયના ઉત્સાહ અને અનુભવ રૅડયાંઃ તેને ઉત્તેજન આપતા, અને પેાતાના સહાનુભૂતિવાળા હૃદયની સંમતિ પણ દેતેઃ એટલુંજ નહિ પણ આ પોતાની શિષ્યા ભવિષ્યમાં એક મહાન્ કવિ થશે એમ ભવિષ્ય પણ ભાખ્યું, સાધારણ નિયમ એવા છે કે આવા પ્રકારની એટલે આસપાસના સ`જોગે પર પૂરતું ધ્યાન આપીને, તથા પૂર્ણ વિચાર કરીને, અને મુલ્લાં સયદ જેવા નરાએ ભાખેલી ભવિષ્યવાણી ઘણીવાર ખરી પડે છે.
જેવા આ શહઝાદીએ અરખી તથા ફારસી ભાષાપર સપૂર્ણકાક્ષુ મેળળ્યે કે તરતજ તેતે ભાષામાં કવિતા લખવાનું શરૂ કર્યું-જાતે શરૂ ના કર્યું, પણ કાવ્યે અજાણેજ લખાઇ ગયાં. તેના આત્માએ તેતે ભાષામાં પોતાનું ગાન મ્હાર કાઢયું. આ કાવ્યે અરણી ભાષાના એક પારંગત અભ્યાસીને બતાવવામાં આવ્યાં અને તેણે જે મત એ કાÀા પર દર્શાવ્યે છે, અર્થાત જે ટીકા કરી છે તે ાણવા જેવી છે; જ્યારે તેણે તે કવિતાએ વાંચી ત્યારે તેણે કહ્યું: “ જે કે ગઝલના રાહમાં હું કાંઇ ભૂલ શ્વેતા નથી છતાં અરબી ભાષાની કેટલીક શિષ્ટ-રૂઢ થએલી વાયરચનાઓમાં કેટલીક ખામીએ છે. તેપણુ એ સઘળુ આજુએ રાખીને કહિયે તે, એક હૅમારા જેવા પરદેશીના અરબી ભાષાપરના આટલે બધે કાજીએતે એક આશ્ચર્યજ કહેવાય. ”
આ ટીકા સાંભળીને અયબ-ઉન-નસાની બુદ્ધિ બીજા પ્રદેશમાં વળી: બીજી પ્રવૃત્તિએ તેણે કરવા માંડી. અરબી ભાષામાં લખવાનુ તેણે છોડી દીધું અને ફારસી ભાષામાં પોતાની અસલ હુશિખરીની અજમાયશ કરવાનું ધાર્યું. પૂર્વના હિંદુસ્તાનના એકલાજ નદ્ધિ પણ સમસ્ત એશિયા ખંડના ઘણાખરા કવિએની ખાખતમાં બને છે તેમ ઝયમ-ઉન-નિસાની બુદ્ધિના ક્રમવાર વિકાસ જાણવાનું ઘણું અઘરૂ છે. પશુ પશ્ચિમની વસ્તુસ્થિતિ તદ્દન જુદીજ છે. ત્યાં તે દરેક મહાન પુરૂષની બુદ્ધિને તથા એક માણસ તરીકેને એવા તે ઉડા અને સ ંપૂર્ણ અભ્યાસ થાય છે કે તેવા નરના લખાણેાજ એકલાં નહિ પણ તેનુ જીવન-માહ્ય તેમજ આંતરિક−ણ આપણને આનંદ સાથે કાયદો આપે છે. પણ આપણી તરફના ઘણાખરા પુરૂષની ખમતમાં કૈઈને દરકારજ નથી, એમ લાગે છે. અને ઘણા લેખકોનાં આ ૨૦ મી સદીમાં એ પણ-લખાણના સંગ્રહ કોઇ કરતું નથી તે પછી તેમના જીવનના અભ્યાસનું તે પછી પૂછ્યુંજ શું ? અરતુ.