________________
બુદ્ધિપ્રભા.
િજાર અને મિના. આ
આદર્શ ગૃહસ્થ સાધુ અને જાપાની જાસુસ, લેખક શ. મગનલાલ હરિકૃષ્ણ મહેતા. પ્રકાશક ર. ડાહ્યાભાઈ રામચન્દ્ર મહેતા–મેનેજર “ સસ્તી વાર્તામાળા.” અમદાવાદ. વર્ષ ૪ થું. પુસ્તક ૭-૮-૯ પાકું પૂરું લેજ કાગળ સુપર રેયલ સેળ પિજી સાઈઝ સવાદ ફર્મ. કિમત રૂ ૧-૮-૦,
નવલકથાના વર્તમાન યુગમાં લોકચિને પિષનારું ગુજરાતી વાર્તાસાહિત્ય બળી છૂટથી ફેલાવી, સમાજની તે દ્વારા સેવા બજાવનાર પકડી રા. મહેતા એક છે. રા. મહેતાનું નામ, જતા અને સારી રીતે કપ્રિયતા પામી ગયેલા સચિત્ર ભારત જીવન માસિક પત્ર નામાંકિત કરેલું જ છે, અને “સસ્તી વાતમાળા” નામની સંસ્થા સ્થાપી, તે દ્વારા હાલની સખ્ત મેંધવારીમાં ત્રણ-સાડા ત્રણ રૂપિયા જેવા નજીવા લવાજમમાં ૧૫૦૦ પૃષ્ણોનાં સામાજિક, ધાર્મિક, નૈતિક વગેરે વિવિધ રસથક વાર્તાનાં પુસ્તક-આકર્ષક, દળદાર અને સારાં પુસ્તકોએ, પ્રસિદ્ધિ સાથે તેઓને ગુજરાતના એક સમર્થ બનેલીસ્ટ” કરાવ્યા છે. એટલે રા. મહેતાની અર્થાત તેમની ઉત્તેજનદાયક લેખન પ્રકાશન પ્રવૃત્તિની વિશેષ ઓળખ આપવાની જરૂર અમે ધારતા નથી.
પ્રસ્તુત પુસ્તકના પ્રારંભે સ્વ. 3. દાદાભાઈ નવરોજજીનું સંક્ષેપ જીવન દષ્ટિગોચર થાય છે. આ લેખ એક વર્તમાનપત્રમાંથી “અવતરણ તરીકે લીધેલ છે તે પદ્ધતિ રા. મહેતા જેવાની એક કસાયલી કલમને ખોટું લગાડનાર નથી? સ્વ. દાદાભાઈ જેવા ચુસ્ત દેશભક્તની જીવનરેખ, ર. મહેતા જેવાની દેશદાઝથી છલોછલ ભરેલી કલમ, હદયને હચમચાવી મૂકે તેવા ગંભીર જુસ્સા સાથે હેરી શકત. પુસ્તકની વસ્તૃભૂમિ પર, ત્યાર પછી, “એક આદર્શ ગૃહસ્થ સાધુનું જીવન પિતાને પવિત્ર પાઠ ભજવી જાય છે. એ આદર્શ ગૃહસ્થ સાધુવાળે વિય, પ્રસ્તાવનામાં થયેલા ખુલાસા પ્રમાણે મૂળ બંગાળી ઉપરથી અને સાચા બનાવ પરથી તૈયાર થએલે છે. કંચન અને કામિનીના મોહને ઘોળી પીનાર મહાન અને મશહૂર મહાત્મા શ્રી રામકૃષ્ણ પરમહંસના પરમભક્ત (આદર્શ ગૃહરથ સાધુ) એક સાચા સંસારગી હોવાની ભાવના અને તેમની કથા વાંચ્યા પછી પ્રદર્શિત થઈ છે, અને વિના સંકોચે અમે કહી રાફીશું કે એ નમવા ગ્ય સંસારગીનું જીવન હિન્દુ કુરુઓમાં સપ્તાહની ઢબે વંચાશે તે. ઉચ્ચ સંસ્કાર, વિશુદ્ધ શ્રદ્ધા અને પવિત્ર ભાવનાની પ્રાપ્તિ સાથે ઉચ્ચ જીવન માટેના અન્ય પ્રદેશ, જીવનના ઉજન થયા. વાતે મેકળા થશે.
ત્યાર પછી વિષય “જાપાની જાસુસ' નામના ટિટીવ (પી પિલિસ)ના ભેદ– ભરમેથી યુક્ત છે. “બ્રેિકટીવ રિઝ”ની વાચનઅસર માટે અમારે નમ્ર મત એ છે કે જે તે સારી દ્રષ્ટિથી વંચાય તે, વ્યવસાએથી થાકી ગએલાં મગજને હળવાં કરનાર