________________
બુદ્ધિપભા. ઉ-આ ક્ષેત્રમાં અત્યારે એવું–ટિલું બળ ન હોય, કેમકે તેને તેટલું બળ તે વરિષભનાશચ સંઘયણ હેય તેજ હોઈ શકે. અત્યારે તે તેને સામાન્ય લેક કરતાં બમણું ત્રણગણું કે ચારગણું બળ હોઈ શકે પણ વધારે નહિ.
૨૦ પ્રશ્ન-થીણુદ્ધિ પ્રમુખ નિકાત્રિકના ઉદયે જીવને સમક્તિની પ્રાપ્તિ થઈ શકે કે નહિ ?
ઉ–નહિ જ. પહેલા પામેલા હોય તે જુદી વાત, બાકી તેવી ગાઢ નિ. દ્રાના ઉદયે નવું તે પામે નહિ જ.
૨૩ પ્રશ્ન-એક જીવને એક ભવમાં કેટલા વેદને ઉદય હોઈ શકે!
ઉ–કોઈ એક જીવને કર્મની વિચિત્રતાથી એકજ ભવમાં ત્રણે વેદને (સ્ત્રી, પુરૂષ અને નપુંસકપણાને) ઉદય થવા પામે. એટલે કે ભિન્ન ભિન્ન અવસ્થાગે પુરૂષ, સ્ત્રી અને એ ઉભયને પણ જોગવવાની અભિલાષારૂપ વેદય હોઈ શકે.
૨૨ પ્રશ્ન--પ્રમાદયુક્ત સરાગ સંયમવંત સાધુને અ૫ દિવાળા દુશ્મન દેવતા છળી શકે એમ શાસ્ત્રમાં સંભળાય છે પણ જતનાવંત એટલે અ૫પ્રમાદવાળા સરાગ સંયમવંત સાધુને કંઈ પણ દુશમન દેવતા છળી શકે કે નહિ?
ઉ૦–જે અર્થ સાંગરોપમથી પણ ન્યૂન સ્થિતિવાળે અ૫ દ્ધિવાળે દુશ્મન દેવ લેય તે પૂર્વભવનું વૈર સંભારી યતનાવંત (છઠ્ઠા ગુણ ઘણે વર્તતા) સાગસંજમી સાધુને પણ છળે ખરે. તેનામાં તેનું સામર્થ્ય હેવાથી પણ સક્ષમ ગુણ ઠાણે વર્તતા સાધુને કઈ દેવ છળી શકે નહિ
ર૩ પ્રશ્ન–પિતાની અગીયાર પડિમાને અંગીકાર કરનાર શ્રાવક તે પડિમાને સારી રીતે નિર્વહીને (પાળીને) પછી ઘરમાં પણ પાછો આવે કે નહિ?
ઉકાઈ શ્રાવક પડિમા વહીને પાછા ઘરમાં પણ આવે. (અને કઈ દીક્ષા પણ લહે).
૨૪ પ્રશ્ન–-આ કાળમાં સમયે સમયે અનંતહાનિ થતી જાય છે એ દેવ બહુ લેક પ્રસિદ્ધ સંભળાય છે તે સાચું છે કે લેકોક્તિ માત્ર છે?
ઉ–અત્યારે પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમયે અનંતપર્યાય હાનિ થયા કરે છે એ વાત આગમક્ત લેવાથી શાસ્ત્રાનુસારી–સાચી છે–લેકક્તિ માત્ર નથી.
૨૫ પ્રશ્ન-ઐરિક તાપસે કાતિક શેઠની પીઠ ઉપર સ્થાલ મૂકી ભજન કર્યું હતું એમ કહેવાય છે તે કયાંય શાસ્ત્રમાં જોવામાં આવેલ છે કે નહિ?
ઉ—આ વાત બ્રાનિત મૂળજ હોવી સંભવે છે. પ્રાચીન ગ્રંથોમાં તો એવું જોવામાં આવેલું નથી. તેમાં તે કાતિકે રાજાના આદેશથી–ગરિકને ભેજન કરાવ્યું ત્યારે તાપસે નાસિકા ઉપર આંગળી હલાવી તેની તર્જના કરી હતી એવું કથન જોવામાં આવે છે. તેથી આધુનિક ગ્રંથમાંને લેખ બ્રાન્તિ મૂળ લાગે છે,