SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ગણીથી ક્ષમાલ્યાણજી કૃત પ્રશ્નોત્તર સાર્ધ શતકમાંથી ઉરિત સાર- ૦૧ જેવાં લેખે છે તે આગમ વિરૂદ્ધ અને અયુક્ત હોવાથી અસત્ય જાણવું. બીજા અંગ-સૂયગડાંગમાં બીજા શત કંધે તેને સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. કેવળીને સાતાવેદનીયને અત્યંત ઉદય હોય તેથી એ વાત એમજ ઘટે છે. પરંતુ કેવળી સમુદ્દઘાત પછી શાતાદનીય કર્મ દવ દોરડી જેવું થઈ જાય છે. ૧ પ્રશ્ન–એકાવતારી દેવને ચ્યવન-મરણનાં ચિહે જણાય કે નહિ? ઉ–નજ જણાય. તીર્થકરના જીવને તે ત્યાં અત્યંત શાતાને ઉદય હોય છે. ૧૩ પ્રશ્નઉપશાન્ત મહાદિક ૧૧-૧ર-૧૩ એ ત્રણ ગુણ સ્થાને વર્તતા મુનિઓ પ્રકૃતિ, સ્થિતિ અને રરસ, પ્રદેશવડે કેવું કર્મ બાંધે છે ? ઉ–તે તે ગુણસ્થાનકમાં વર્તતા મુનિએને કષાય રહિતપણાથી કેવળ શાતા વેદનીય કર્મનીજ પ્રકૃતિ બંધાય. તે પણ સ્થિતિના અભાતથી બંધાતીજ છૂટી જાય. રસથી અનુત્તર વિમાનવાસી દેવના સુખથી ઘણું ચડીયાતી હોય, અને પ્રદેશથી રશુલ, રૂક્ષ અને શુકલાદિ બહુ પ્રદેશવાળી હેય. ૧૪ પ્રશ્ન–જેણે ચાર વખત આહારક શરીર કર્યું હોય તે તલ્મ મેક્ષ પામે કે નહિ? ઉ૦–તેજ ભાવે મેશ પામે. પણ બીજી કેઈ પણ ગતિમાં જાય નહિ. ૧૫ પ્રશ્ન–કઈ સંયમવંતી સ્ત્રી પાંચ અનુત્તર વિમાનમાં જાય કે નહિ? ઉ–-તથા પ્રકારના અધ્યવસાય-પરિણામ એ સુખે જઈ શકે. ૧૬ પ્રશ્ન-ધર્મમાં પુરૂષ પ્રધાનતા કહી છે છતાં પુરૂષ કરતાં સ્ત્રીઓ તપસ્વાદિક ધર્મકાર્યમાં વિશેષ સમર્થ અને ઉદ્યમવંતી જણાય છે તેનું કારણ શું? ઉત્તથા પ્રકારના શુભ અધ્યવસાય યુકત થયેલ તેમને સ્વભાવજ તેમાં કારણ જણાય છે. બીજું કશું નહિ. એથી જ આગમમાં તેમને મુક્તિ ગમનની એગ્યતા કહે છે અને સાતમી નરકમાં જવાનું નિષેધ્યું છે. ૧૭ પ્રશ્ન–વઠ્ઠ સંઘયણવાળે અપસન્ધી જીવ ઉર્ધ્વગતિમાં અને અધેગતિમાં કેટલે દૂર જવા પામે ? ઉ–ઉર્ધ્વ, ચેથા દેવલેક સુધી અને અધઃ બીજી નરક પૃથ્વી સુધી જાય. કેમકે તેવા જીવને શુભ કે અશુભ પરિણામ તેજ મંદ હોય છે. ૧૮ પ્રશ્ન–શરીરત્યાગ સમયે જીવ કયા કયા માર્ગે નીકળતે કઈ કઈ ગતિને પામે ? ઉ–બંને પગથી નીકળતે છવ નરક ગતિ પામે, સાથળથી નીકળતે તિર્યંચની ગતિ પામે. હૃદયથી નીકળતે મનુષ્ય ગતિ, મસ્તકથી નીકળતે દેવગતિ અને સઘળા અંગથી નીકળતે મેક્ષગતિ પામે એમ જ્ઞાનીઓ કહે છે. ૧૯ પ્રશ્ન-થીણુદ્ધિ નિદ્રાવત જીવને વાસુદેવ કરતાં અધું બળ હેવાનું શાસ્ત્રમાં ફરમાવેલું છે તે આ દેશમાં અત્યારે હોઈ શકે કે નહિ ?
SR No.522096
Book TitleBuddhiprabha 1917 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size748 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy