SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. ખમના ચિત્રકમના બળે સઘળી જ દેવીઓ બેસી જતી નથી, અર્થાત ઉભી રહે છે. બેસીને દેશના સાંભળે છે એમ કેટલાએક આચાર્યો પ્રતિપાદન કરે છે ઉઠવાનું પણ બે પ્રકારે, દ્રવ્યથી, અને ભાવથી. તેમાં દ્રવ્યથી શરીરવડે અને ભાવથી જ્ઞાનાદિકવડે. તેમાં સમવસરણમાં રહેલી સ્ત્રીઓ બંને રીતે ઉઠી-ઉર્ભ રહીને સાંભળે છે. પુરૂ દ્રવ્યથી ઉઠયા હોય અથવા ન પણ ઉઠયા હોય પ્રભુ તે જેઓ ભાવથી ઉઠેલા છે, ઉઠવા ઉજમાળ થયા છે તેવી ઇચ્છાવાળા છે તેમને જેઓ કેતુકથી ધર્મદેશના સાંભળે છે તેમને પણ પ્રભુ દેશના સંભળાટ છે. સહુ પિતાપિતાના ક્ષપશમના અનુસારે તેને સાર્થક કરે છે. ૮ પ્રશ્ન–એક પિરથી પ્રમાણે દેશના દઈ, બીજી પિષમાં પ્રભુ દેવર્લ્ડ દકમાં ગયે છત કોણ કયાં બેસીને દેશના દે છે અને તે કેવા હેતુથી? ઉ૦–બીજી પિરષીમાં પ્રથમ ગણધર અથવા બીજા ગણધર, નરપતિએ આણેલા સિંહાસન ઉપર બેસીને અથવા ભગવતના પાદપીઠ ઉપર બેસીને દેશના દે છે. તેથી ભગવંતને વિશ્રાતિ મળે છે. શિષ્યના જ્ઞાનાદિક ગુણનું ઉપના થાય છે. ઉભયતઃ વિશ્વાસ બેસે છે, અને ગુરૂ શિષ્યની મર્યાદા પણ સચવાય છે. ૯ પ્રશ્ન–સમવસરણમાં ભગવતની સમીપે વિવેકનંત સામાન્ય રસુરને મહર્થિક સુરનરેને પ્રણામાદિક વડે સકાર કરે કે નહિ ? ઉ.કરેજ, નહિતે આજ્ઞાભંગાદિક દેપને પ્રસંગ આવે. એટલે સમવસરણમાં કે જિનમંદિરમાં કે ગુરૂ પાસે જતાં કે આવતાં મહર્ષિને વિનય ગમે ત્યારે પ્રસંગ મળતાં યથાયોગ્ય રીતે સાચવેજ જોઈએ, આ ઉપરથી એવું સિદ્ધ ફલિત થાય છે કે જેમ સમવસરણમાં કૃષ્ણવાયુહે પ્રભુ સમક્ષ ૧૮ હજાર મુનિજનેને વંદન કર્યું હતું તેમ જિનમંદિરાદિકમાં પણ ગુરૂ વિનય સાચવતાંવંદનાદિક કરતાં વાંધા જેવું નથી. એટલું જ નહિ પણ એ ઉચિત આચરણજ હોઈ કર્તવ્યરૂપ છે. વિનય મૂળ જૈનધર્મ હેવાથી ચતુર્વિધ સંઘનો યથાગ્ય વિનય સર્વત્ર સાચવો જ જોઈએ. કેટલાએક સમયે વગર ચિત્યમાં સાધુવંદનને નિષેધ કરે છે તે યુક્ત નથી. ફક્ત સ્વજનાદિકને જૂહાર કરવાને જ તેમાં નિષેધ કરે છે. ૧૦ પ્રશ્ન–અત્યારે દીક્ષા અવસરે આચાર્યાદિક ઉઠીને શિષ્યના મસ્તક વાસક્ષેપ કરે છે તે વ્યાજબી છે કે નહિ? ઉ–-વ્યાજબીજ છે, કેમકે સાક્ષાત્ વિરપ્રભુએ પણ દીક્ષા અવસરે શ્રી તિમાદિક શિષ્યના મરતક ઉપર એજ રીતે વાસક્ષેપ કર્યો હતો. ૧૧ પ્ર–કેવળી ભગવાનને જે ચાર અઘાસિકમ બાકી રહ્યાં હોય તે કેવાં હોય? ઉ–જીર્ણ વય જેવાં તે જાણવાં. કેટલાએક અાજને તેને દગ્ધ દેરી
SR No.522096
Book TitleBuddhiprabha 1917 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size748 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy