________________
બુદ્ધિપ્રભા.
जीव रक्षानी उत्तम रति.
પ્રી
થમના વખતમાં વિશેષે કરીને રાજા મહારાજાઓના રજવશેમાં અને હાલના વખતમાં ક્વચિત ક્વચિત્ દેશવિજય, પુત્રપ્રસવ, રાજ્યઅધિશહણ અને વર્ષગાંઠ વગેરે ખાસ ખુશાલીના દિવસે અથવા કોઈ એક ધર્મ પર્વ પ્રસગે વાનાને છોડી દેવાને—ધન મુક્ત કરી દેવાના અથવા પ્રજાને ઋણ મુક્ત કરવાના દયાળુ રીવાજ પ્રચલિત હતા અને અત્યારે પણ અલ્પાંશે તે દેખાય છે. જ્યારે જૈનાનું સામ્રાજ્ય વર્તતુ હતુ, તેમનામાં સમર્થ રાજા અમાત્ય અને શ્રેષ્ઠી જના વિદ્યમાન હતા, તેમજ ઉત્તમ જ્ઞાન, વૈરાગ્ય અને પ્રતાપ યુક્ત આચાર્યાદિક ધર્મનાયકે ધર્મ ઉપદેશ આપી તેમને સત્ય માર્ગે દોરતા હતા ત્યારેજ અહિંસા અથવા યાનો ધ્વજ ખરાખર ફરકતા હતા. સ'પ્રતિ, વિક્રમાદિત્ય, ખાડ, કુમારપાળ, વિમળશાહ, વસ્તુપાળ, તેજપાળ, જગડુશા, પેડડશા, જેવા અનેકાનેક પુરૂષ રત્નાએ આર્યસૃહતીસૂરી સિદ્ધસેન દિવાકર, હેમચંદ્ર આચાર્ય પ્રમુખ મહા પ્રતાપશાળી આચાર્ચીના સદુપદેશથી શાસનની ભારે પ્રભાવના કરી હતી. તેમાં પણ આચાર્યશ્રીના હિત ઉપદેશથી પ્રતિબંધ પામીને કુમારપાળ મહારાજાએ, સ્વપર અનેક દેશોમાં જીવને જે અભયદાન આપી દયા ધર્મને દીપાવ્યા હતા, તેતે ખરેખર વિધરૂપજ લેખવા ચેગ્ય છે. છેવટમાં પણ શ્રીમાન્ હીરવિજયસૂરીશ્વરે અકબર બાદશાહને પ્રતિખાધી જે ઉપકાર કર્યો છે, તે પણ અવર્ણનીય દાખલારૂપ છે. અત્યારે તેવા અધિકાર, લક્ષ્મી અને પ્રતાપની ખામીથી તે સુખધમાં જે કઇ થાય છે તે નહિં વે પામર પ્રયત્ન થાય છે. તેથીજ સાપ ગયા ને લીસેૉટા રહ્યા એમ કહેવાય છે. સંક્ષેપમાં આટલું' દિગ્દર્શન કરાવી નિવેદન કરવાની રજા લઉં છું કે, અત્યારે આપણામાં પ્રથમની જેમ પુત્રપ્રસવ કે વર્ષગાંઠ જેવા ખુશાલીના દિવસે બધીવાનાને અપીખાનામાંથી અને નિજ ધુએને પાતાના ઋણ ( કરજ ) માંથી મુકત કરવા ભાગ્યેજ કશી દરકાર કરવામાં આવે છે. ફક્ત અત્યારે એવા શુભ પ્રસંગે અથવા પર્યુષણ જેવા પવિત્ર પર્વ દિવસે જે કંઇ જોવામાં કે કરવામાં આવે છે તે એટલું જ કે મતો થાય ઘણાં રાંક ભીખારી