________________
બઘિભા.
*
* ..*.
*
-
-
-- -
-
-
-
*
* * *
* *
* *
* *
*
* * * * * *
*
*
*
*
*
*
*,
,
,
कोमी प्रश्न
जैन गुरुकुल.
છે તેમાં જૈન ગુરૂકુલ સંબંધી વિચારોને પ્રવાહ વહ્યા કરે
છે. દિગબરેમાં જૈન ગુરૂકુલની સ્થાપના થઈ છે. આર્યસમાજીઓમાં ગુરૂકુલેની સ્થાપના થઈ છે. સનાતનીઓમાં ગુરૂકુલની સ્થાપના થઈ છે. જૈન શ્વેતાંબર કેમમાં પાલી
તાણામાં ગુરૂકુલ પ્રગટયાના સમાચાર બહાર આવ્યા છે;
=ી ગુરૂકુલ સંબંધી અમારા નીચે પ્રમાણે વિચારે છે. વિદ્યાર્થીને વશ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પળાવવાને નિશ્ચય કર. આઠ વર્ષના વિદ્યાર્થીને ગુરૂકુલમાં દાખલ કરવા. કારણ કે તેથી મોટી ઉમરના બાલકમાં અશુદ્ધ વિચારવિચારને પ્રવેશ થએલે હોય છે. ગુરૂકુલમાં સંસ્કૃત ભાષાનાં ધાર્મિક પુસ્તકને મુખ્યતાએ અભ્યાસ કરાવવું જોઈએ. આંગ્લ વગેરે ભાષાને પણ અભ્યાસ કરાવવું જોઈએ. ૮ વર્ષથી તે એકવીશ વર્ષ સુધી વિદ્યાર્થીને રાખ જોઈએ. આર્યસમાજ ગુરૂકુલના આર્યસાક્ષર પંડિતેની પેઠે જૈન ગુરૂકુલમાં જૈન ધર્મના પંડિતોને અભ્યાસ માટે રાખવા જોઈએ અને તે પ્રતિષ્ઠિત લેવા જોઈએ. ગુરૂકુલના વિદ્યાર્થિને કસરત વગેરેની વ્યાયામ કેળવણી આપવી જોઈએ. ગુરૂકુલના વિદ્યાર્થિને ગુરૂકુલના સ્થાનમાં અભ્યાસ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ, જૈન બેન્કિંગમાં જૈન ધર્મની તાલીમ લેનારા જૈન વિદ્યાર્થીમાં ધર્મનું જ્ઞાન હોતું નથી તેવું ગુરૂકુલના વિદ્યાર્થીમાં પરિણામ ન આવવું જોઈએ. આર્યસમાજી ગુરૂકુલના વિદ્યાર્થીની સ્પર્ધામાં જૈન ગુરૂકુલને વિદ્યાર્થી ચડે એવી અભ્યાસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગુરૂકુલની કેળવણી નામ માત્રની જાણવી. જૈન ગુરૂકુલના વિદ્યાર્થીને સર્વ પ્રકારની હરકળાની કેળવણી આપવી જોઈએ. આર્યસમાજી ગુરૂકુલમાં જેમ વિદ્યાર્થી એ વેદવિદ્યામાં પારંગત બને છે, તેમ જૈન વિદ્યાર્થી પણ જૈન શાસ્ત્રમાં પારંગત બને એવી રીતે અભ્યાસક્રમની ગોઠવણ થવી જોઈએ. જૈન ધર્મ સંબંધી પૂર્ણ શ્રદ્ધા જે વિદ્યાર્થિોમાં અને તેના શિક્ષકમાં ન હોય તે જૈન ગુરૂકુલથી વિશેષ ફાયદે નથી. અમદાવાદ, મુંબાઈ વગેરે સ્થાનમાં જૈન બોડિંગમાં વિદ્યાર્થી ભણીને બહાર પડે છે પરંતુ જૈન ધર્મનાં તનું અન્ય ધર્મોનાં ત કરતાં વિશેષ સત્ય બતા