________________
બુદ્ધિપ્રભા
મર્હુમના ખાસ ગુણે પૈકી સ્પષ્ટવક્તાપણાનો ગુણ અનુકરણિય હતો. મર્હુમ આગમાય સમિતી, શ્રી જૈનધર્મ પ્રસારક સભા આદિ સંસ્થાઓના મેમ્બર હોઇ અન્ય ધામિક સામાજીક સંસ્થાઓને મદદ કરતા હતા.
મર્હુમને પાંચ પુત્રો અને એક પુત્રી છે. જયેષ્ઠ ચીમનલાલ સુશિક્ષિત હોઈ વકીલ બ્રધર્સ નામની ધીકતી પેઢી ચલાવે છે. બીજા રતીલાલ એલ. એમ એન્ડ એસ. થઈ લેકપ્રિય થઈ બેચરદાસ દેવાખાનામાં ઈનચાર્જ છે. ત્રીજા નન્દુભાઇ કૉલેજમાં છે તથા બીજા બે ભણે છે. તેમની પુત્રીને અમદાવાદમાંજ પરણાવી છે. મહુમના આત્માને શાંતિ મળે, ત્રી.
૩૦
******
मरहूम शेठ वाडीलाल जमनादास.
111440
..
કપડવણજના વતની, સુપ્રસિદ્ધ શેઠ વાડીલાલ જમનાદાસ ‘ ટાઈઝ્ડ ' નામના તાવથી દુ:ખદ્ બીમારી ભોગવી છેવટ, ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષના અષાડ સુદિ ૪ને દિવસે અવસાન પામ્યા છે. આ માઠા સમાચારની નાંધ લેતાં અમારૂં હૃદય ભરાઈ આવે છે. એ યુવાન વિધવા, બે પુત્ર, બે પુત્રીઓ, તથા એક મન્યુ અને અેનનું પહોળુ કુટુમ્બ શતું મૂકી તે પંચત્વ પામ્યા છે. તેમના અકાળ મૃત્યુથી કેવળ કુટુમ્બનેજ નહિ પણ જ્ઞાતિ સમસ્તને એક અસાધાળુ, અને લાંબી મુદત ન પૂરાય તેવી ખેત પડી છે. વિશેષ દિલગીરી અમને થવાનું મુખ્ય કારણ તે એ છે કે તેઓ જ્ઞાતિના ભાવિ જીવનમાં ઉજળી આશા પૂરનાર, એક ગર્ભશ્રીમ'ત દાના અને પાપકારી નર હતા. સંવત્ ૧૯૩૯ ના આસે વિદ્ઘ દશમે તેઓના જન્મ થયા હતા. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ જશકાર હતું. તેમના પિતાશ્રીની પ્રભુતા અને ખાનદાની કૌટુમ્બિક જીવન વિષે ગયા વર્ષના માસિક એકમાં લેવાયલી નોંધ ઉપરથી વાકાને તેમના જીવન પ્રવાહના ખ્યાલ આવ્યા સિવાય નહિજ રહે. પોતે ઉત્તમ ફળના દાતા તરીકે આજન્મે સર્વ માન્ય થાય તેવો પ્રસગ પ્રાપ્ત થતા પૂર્વેજ તેમનુ અવસાન થયું તે અમને વિશેષ સાલે છે, જો કે તેમનામાં એવા મહદ્ગુણો સારા પ્રમા ણુમાં હતા. પણ તેને પૂરેપૂરા લાભ લેવાય તે પૂર્વે આ ફાનિ દુનિયાને ત્યજી તેઓ ચાલ્યા ગયા છે, અને હવે તે તેના ગુણાનુજ મરણ સંક્ષેપ રૂપમાં કરવાનું આપણા હાથમાં રહ્યુ છે. શેઠ વાડીલાલના એક ભાઇ રા. શંકરલાલ વીમ વર્ષની વયે દૈવલેાક પામ્યા હતા. અને તેમના બીજા ભાઇ ગ. ફેશવલાલ હયાત છે, પિતા ગુજરી ગયેલા હતા, અને શેઠ વાડીલાલ પણ અવસાન પામ્યા. તેથી ખેતાના પીકતા ધયાને સઘળા જો શેઠ કેશવલાલને માથેજ આવી પડયે છે. પણ સ્વભાવે તે ઉદાર, શાંત, વેપારી કુનેહવાળા અને મિલનસાર હોવાથી