SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ vજજ - -- * - - * - - - बुद्धिप्रभा. દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત, ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ - - - - - પુસ્તક ૯ મું] જુલાઈ સને ૧૯૧૭, [ પ્રથમ અંક. - - - - - - - - - - - - - गुरुदेव ने चरणे ! ગઝલ, દયાસિંધુ! કૃપાસિંધુ! પ્રભો ! પરમાથી ! ગુરૂદેવા ! અકારણ વિશ્વના બંધુ ! ચરણમાં કે િવન્દન છે ! મહા અજ્ઞાન અંધારું છવાયુ દેહ મન્દિરમાં પ્રભે! આમ ઉજાળે છે ગુરૂજી ! કટિ વન્દન હે! અનાદિ કાળથી જીવડે વિપથ-ગામી, ગુરૂજી! છે, ગ્રહી, સલ્તાનના પંથે ! મુકી ઘે, એ ગુરૂદેવા ! અલૈકિક આત્મશકિતમાં નથી વિશ્વાસ પામરને ઉધાડે નેત્ર અંજનથી, પ્રભો ! ગુરૂદેવ ! વન્દન હો ! નથી મન માંકડુ હારૂ જરા ઠરતું પ્રભૂ પથમાં ભટા -ભાગતું કંઈ કંઈ! ડર, દેવ વન્દન હે ! નથી શ્રદ્ધા, નથી ભક્તિ, નથી સેવા જીગર જાગી બનાવે શુદ્ધ આમાથી ! દયાસિંધુ ! ગુરૂદેવા ! હજી હું–તું નથી જતું, સ્વરૂપ મહારૂ ન હમજાતું ચરણે, લયલીન ના થાતું ! હૃદય રસ પુર દેવા ! ગુરૂજી આ નવા-વર્ષે ! ચહું આશિષ–ઉત્કર્ષે ! પ્રભા-મણિ-કાન્તિ વિસ્તર! બુધ્યાધિ ! દેવ! ગુરૂદેવા. તંત્રી,
SR No.522094
Book TitleBuddhiprabha 1917 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages39
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy